HealthNational

ભારતમાંકોવિડના૧.૬૮લાખથીવધુનવાકેસનોંધાયા, ઓમિક્રોનનાકેસનીસંખ્યા૪૪૬૧થઈ

(એજન્સી)            નવીદિલ્હી, તા.૧૧

ભારતમાંકોરોનાનાનવાકેસમાંસામાન્યઘટાડોજોવામળ્યોછેજેરાહતનાસમાચારગણીશકાય. છેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૧.૬૮લાખકેસનોંધાયાછે. ગઈકાલેકોરોનાના૧,૭૯,૭૨૩નવાકેસનોંધાયાહતા.  કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેઆજેબહારપાડેલાઆંકડામુજબછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસનાનવા૧,૬૮,૦૬૩દર્દીઓનોંધાયાછે. આસાથેકુલસંક્રમિતોનીસંખ્યાહવે૩૫,૮૭૫,૭૯૦થઈગઈછે. એક્ટિવદર્દીઓનીવાતકરીએતોહાલદેશમાં૮,૨૧,૪૪૬દર્દીઓસારવારહેઠળછે. કોરોનાનાનવાકેસમાં૬.૫ટકાનોઘટાડોનોંધાયોછેજેરાહતનાસમાચારકહીશકાય. છેલ્લા૨૪કલાકમાં૬૯,૯૫૯દર્દીઓરિકવરથયાછે.  એકદિવસમાંકોરોનાએ૨૭૭દર્દીઓનોભોગલીધોછે. આસાથેદેશમાંકોરોનાથીકુલમૃત્યુનોઆંકડોહવે૪૮૪,૨૩૧થઈગયોછે. દેશમાંકોરોનાથીરિકવરીરેટ૯૬.૩૬% છે. જ્યારેહાલકોરોનાનોડેઈલીપોઝિટિવિટીરેટ૧૦.૬૪% થયોછે. દેશમાંકોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનનાકેસવધીને૪૪૬૧થયાછે. રસીકરણપણપૂરજોશમાંચાલુછે. છેલ્લા૨૪કલાકમાં૯૨,૦૭,૭૦૦રસીનાડોઝઅપાયાછે. ત્યારબાદહવેરસીકરણનોઆંકડો૧,૫૨,૮૯,૭૦,૨૯૪પરપહોંચ્યોછે. આબાજુઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચેટેસ્ટિંગનેલઈનેમહત્ત્વનીસલાહઆપીછે. આઈસીએમઆરેકહ્યુંકે, કોરોનાદર્દીનાસંપર્કમાંઆવેલાદરેકેકોવિડટેસ્ટકરાવવાનીજરૂરનથી. વધુજોખમવાળાલોકોએજકોરોનાટેસ્ટકરાવવોજરૂરીછે. વધુજોખમવાળાએટલેકેજેમનીઉંમરવધુછેકેપછીતેઓકોઈગંભીરબીમારીસામેઝઝૂમીરહ્યાછે. આઈસીએમઆરએકહ્યુંકેફક્તવૃદ્ધકેપહેલેથીકોઈગંભીરબીમારીથીપીડિતહાઈરિસ્કવાળાલોકોજકોરોનાદર્દીનાસંપર્કમાંઆવ્યાબાદ

ટેસ્ટકરાવે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.