National

નેતાજીનુંનામવટાવવાછતાંભાજપતેમનાબિનસાંપ્રદાયિક અનેબહુલતાવાદીવિશ્વમતનીસતતઉપેક્ષાકરીરહ્યોછે

(એજન્સી)                                        તા.૨૪

થોડાદિવસપૂર્વેકેન્દ્રસરકારેએવીજાહેરાતકરીહતીકેપ્રજાસત્તાકદિનનીઉજવણીહવેથીદરવર્ષે૨૩,જાન્યુ.થી૩૦જાન્યુ.દરમિયાનકરાશે. ૨૩,જાન્યુ.નીપસંદગીએટલામાટેકરવામાંઆવીહતીકારણકેતેનેતાજીસુભાષચંદ્રબોઝનીજન્મજયંતિછેઅનેઆઆતારીખનેવડાપ્રધાનમોદીએએવીજાહેરાતકરીહતીકેપરાક્રમદિવસતરીકેમનાવાશે. મોદીએવડાપ્રધાનતરીકેનોકાર્યભારસંભળ્યાંબાદતેમણેનેતાજીનેલગતાકેટલાયવર્ગીકૃતદસ્તાવેજોજાહેરપરીક્ષેત્રમાંમૂક્યાંહતાં. ઘણાલોકોનુંમાનવુંહતુંકેઆદસ્તાવેજોજવાહરલાલનહેરુસાથેનેતાજીનાવિપરીતસંબંધોઅંગેકેટલીકસ્ફોટકમાહિતીજાહેરકરશેપરંતુતેનેબદલેતેનાદ્વારાબંનેનેતાઓવચ્ચેનાઉષ્માભર્યાસંબંધોપ્રદર્શિતથયા. મોદીઅનેભાજપવારંવારતેમનીરાજનીતિમાંનેતાજીનુંનામવટાવેછેઅનેઘણીવારએવોઆક્ષેપકરેછેકેનહેરુએનેતાજીનેઇતિહાસમાંપર્યાપ્તઅવકાશઆપ્યોનહતો. પરંતુઆપણેયાદરાખવુંજોઇએકેવડાપ્રધાનમોદીએયોજનાપંચનેનાબૂદકરીનાખ્યુંજેનહેરુઅનેનેતાજીબંનેનીવિરાસતસાથેગહનરીતેસંકળાયેલહતું. નેતાજીએભારતીયરાષ્ટ્રીયકોંગ્રેસનાપ્રમુખતરીકે૧૯૩૮માંયોજનાસમિતિનીસ્થાપનાકરીહતીઅનેનહેરુનેતેનાઅધ્યક્ષતરીકેનિયુક્તકર્યાહતા. ભારતેસ્વાતંત્રપ્રાપ્તકર્યાબાદનહેરુએભારતનાવડાપ્રધાનતરીકેયોજનાસમિતિનુંનવુંનામાભિધાનયોજનાપંચકરીનેનેતાજીનીવિરાસતનુંજતનકર્યુહતું. જેરીતેનેતાજીદ્વારાસ્થાપિતયોજનાપંચનેનાબૂદકર્યુએરીતેતેમનાધર્મનિરપેક્ષવિશ્વમંતવ્યઅનેધાર્મિકબહુલતાવાદનાસંદર્ભમાંનેતાજીનાસમૃદ્ધઅનેસાશ્વતમૂલ્યોપણસામેપણસુયોજિતબહુમતીવાદદ્વારાપ્રત્યેકસ્તરેજોખમઊભુંકરવામાંઆવીરહ્યુંછે. સમાજમાંતીવ્રધ્રુવીકરણઊભુંકરવામાટેહિંદુ-મુસ્લિમનાબેવડાંધોરણોઅપનાવવામાંઆવીરહ્યાંછેઅનેધાર્મિકશ્રદ્ધાનાઆધારેલોકોમાંભાગલાપાડવાનાપ્રયાસોથઇરહ્યાંછે. આઝાદહિંદુસરકારનુંઐતિહાસિકઘોષણાપત્રવાંચતીવખતેતેમજઆઝાદહિંદસરકારનાપ્રથમવડાપ્રધાનતરીકેશપથગ્રહણકરતીવખતેસુભાષચંદ્રબોઝેબ્રિટીશશાસનવિરુદ્ધનાજંગમાંપોતાનીજાનન્યોચ્છાવરકરીદેનારાઅસંખ્યવીરોઅનેવીરાંગનાઓનાશૌર્યઅનેહિંમતનેબિરદાવીહતીજેમાંતેમણેટીપુસુલતાનનોપણઉલ્લેખકર્યોહતો. પરંતુભાજપનાનેતાઓએટીપુજયંતિનીઉજવણીકરવાનાકર્ણાટકકોંગ્રેસસરકારનાનિર્ણયનોવિરોધકર્યોહતોઅનેવડાપ્રધાનમોદીએકોંગ્રેસસુલતાનોનીજયંતિઉજવેછેએવુંકહીનેકોંગ્રેસનીહાંસીઉડાવીહતી. નેતાજીએઉર્દૂનેસન્માનઆપ્યુંહતુંઅનેતેમનીઆઝાદહિંદફોજનોસિદ્ધાંતત્રણઉર્દૂશબ્દોનોબનેલો-હોતઇત્તહાદ, ઇતમદઔરકુરબાનીએટલેકેએકતા, શ્રદ્ધાઅનેબલિદાનઅનેઆજેજેરીતેછેલ્લાકેટલાકવર્ષોથીઉર્દૂભારતમાટેનફરતભડકાવવામાંઆવીરહીછેતેજોઇનેનેતાજીનેચોક્કસપણેઆઘાતલાગ્યોહશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.