National

વધતોજતોપ્રજાનોઅસંતોષ, પક્ષમાંથીભાજપનાનેતાઓનીસામૂહિકહિજરતઅનેમોદીનીઓસરતીઆભાવચ્ચેશુંભાજપઉ.પ્ર.માંસત્તાટકાવીશકશે ?

(એજન્સી)                             તા.૨૭

જ્યારેઉ.પ્ર.નામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથવિધાનસભાનીચૂંટણીલડવામાટેઅયોધ્યાથીગોરખપુરસ્થળાંતરથયાત્યારેરાજ્યમાંભાજપનીસ્થિતિઅંગેઘણોબધોનિર્દેશમળ્યોછે. વડાપ્રધાનનરેન્દ્રમોદીથીલઇનેયોગીસુધીનાભાજપનાનેતાઓરામમંદિરમાટેયશખાટીરહ્યાંછે.  વાસ્તવમાંપક્ષનાવરીષ્ઠનેતાએલકેઅડવાણીદ્વારારામમંદિરચળવળશરુથઇહતીજેનાપગલેભાજપવિપક્ષમાંથીશાસકપક્ષમાંઆવીગયોહતો. હવેપ્રશ્નએછેકેયોગીઅયોધ્યાથીકેમનાસ્યા ? તેઓઅયોધ્યામાંથીવિધાનસભાચૂંટણીલડવામાટેકેમડરીરહ્યાંછે ? ઘણાનેતાઓએઆપ્રશ્નઉઠાવ્યોછેપરંતુયોગીએતેનોકોઇજવાબઆપ્યોનથીપરંતુએકવાતસ્પષ્ટછેકેતેમણેભાજપમાંથીપક્ષનાનેતાઓની, તેનાધારાસભ્યોનીઅનેકાર્યકરોનીરાજ્યમાંથીમોટીસંખ્યામાંહિજરતબાદતેમણેગોરખપુરનીબેઠકપસંદકરીહતી.

આબધાનેતાઓ, ધારાસભ્યોઅનેકાર્યકરોપૂર્વમુખ્યપ્રધાનઅખિલેશયાદવનાવડપણહેઠળસમાજવાદીપાર્ટીમાંજોડાયાંછે. જોકેવિરોધપક્ષનાપણકેટલાકનેતાઓભાજપમાંસ્થળાંતરપામ્યાંછેઅનેતેમાંતાજેતરમાંભાજપમાંજોડાયેલાપૂર્વપ્રધાનઅનેકોંગ્રેસનેતાઆરપીએનસિંહનોસમાવેશથાયછે. યોગીનેએવુંલાગ્યુંહશેકેતેઓઅયોધ્યાજીતીશકશેનહીંકારણકેત્યાંમોટાભાગનામતદારોયાદવ, મુસ્લિમ, દલિતઅનેબ્રાહ્મણસમુદાયનાછે. બ્રાહ્મણોતેમનેયોગીનાપાંચવર્ષનાશાસનદરમિયાનસ્વયંનેપીડિતોસમજેછેકારણકેયોગીએક્ષત્રિયોકેરાજપુતસમુદાયનેવધુસહયોગઆપ્યોહતો.

આમપણયોગીપોતેબાજુનાઉત્તરાખંડનાક્ષત્રિયસમુદાયનાછે. હવેપ્રશ્નએછેકેશુંયોગીગોરખપુરથીચૂંટણીજીતશે ? સપાએયોગીસામેએકબ્રાહ્મણમહિલાઅનેયોગીએજેમનીઉપેક્ષાકરીહતીએવાપૂર્વભાજપનાનેતાનાવિધવાનેઊભારાખ્યાંછે. આમહવેચોમેરથીતેપ્રશ્નપૂછવામાંઆવીરહ્યોછેકેવધતાજતાંલોકોનાઅસંતોષઅનેભાજપનાનેતાઓનીહિજરતતેમજમોદીનીઓસરતીઆભાવચ્ચેભાજપનીઉ.પ્ર.માંસત્તાનીવાપસીથશે ? ભાજપનાચૂંટણીપ્રચારનોપણસારોપ્રતિસાદલોકોતરફથીપ્રાપ્તથતોનથીઅનેખાસકરીનેપશ્ચિમઉત્તરપ્રદેશમાંતોહાલતએવીછેકેભાજપનાનેતાઓનેગામડામાંપ્રવેશકરવાદેવાતોનથીકારણકેલોકોમાંખાસકરીનેકિસાનઆંદોલનનાપ્રશ્નેરોષપ્રવર્તેછે. આથીઆવખતેભાજપનેધ્રુવીકરણનોમુદ્દોહારમાંથીબચાવશેકેકેમ ? એવોપણસવાલપૂછવામાંઆવીરહ્યોછે. હવેમાત્રસમયજકહેશેકેયુપીમાંભાજપસત્તાટકાવીરાખશેકેકેમ ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.