(એજન્સી) તા.૨૮
એનડીએસરકારેપોતાનીપ્રથમમુદ્દતમાં (૨૦૧૪થી૨૦૧૯) મહત્વનામાળખાકીયસુધારાહાથધર્યાહતાં. જેમકેભારતનીઅતિજટીલપરોક્ષકરવેરાપ્રણાલિનાસ્થાનેજીએસટીલાવવામાંઆવ્યાંહતાં. ભ્રષ્ટઅનેબિનકાર્યક્ષમપ્રયોજકોનેદૂરરાખવાઇનસોલ્વન્સીએન્ડબેંકરપ્સીકોડ (આઇબીસી) ઘડવામાંઆવ્યોહતો. જ્યારેએનડીએસરકારેપોતાનાબીજાકાર્યકાળદરમિયાનરાજકીયએજન્ડાપરવધુધ્યાનકેન્દ્રીતકર્યુછે.
જોકેત્રણઆર્થિકસુધારા-બેંકોઅનેવીમાકંપનીઓસહિતસેન્ટ્રલપબ્લિકસેક્ટરએન્ટરપ્રાઇસીઝનુંખાનગીકરણ (સીપીએસઇ), ઘરેલુકૃષિપેદાશ, ટ્રેડઅનેમાર્કેટ્સનુંઉદારીકરણ, વીજવિતરણઅનેપુરવઠામાંસ્પર્ધાનેપ્રવેશએવાત્રણસુધારાટકાઉઆર્થિકસુધારાએજન્ડાનાભાગરુપહતાપરંતુકમનસીબેઆત્રણેયપહેલહવેજોમઅનેજોશગુમાવીચૂકીછે. આમભાજપસરકારનાઆર્થિકસુધારાનોજુસ્સોહવેઓસરીરહ્યોછે.
એનડીએસરકારેપોતાનાબીજાકાર્યકાળદરમિયાનરાજકીયએજન્ડાપરવધુધ્યાનકેન્દ્રીતકર્યુછેઅનેઆર્થિકસુધારાએકકોરાણેમૂકાયાંછે. ૨૦૨૧-૨૨નાબજેટપૂર્વેસરકારનોટ્રેકરેકોર્ડપ્રેરણાદાયીરહ્યોનથી. છવર્ષમાંમાત્રચારવ્યૂહાત્મકડીસઇન્વેસ્ટમેન્ટટ્રાન્ઝેક્શનહાથધરવામાંઆવ્યાંછે. જેમાંએચપીસીએલનુંવેચાણઓએનજીસીને, આરઇસીનુંવેચાણપીએફસીનેઅનેટીએચડીસીઅનેનિપ્કોનુંવેચાણએનટીપીસીનેકરાયુંછે. આમાંનુંકોઇટ્રાન્ઝેક્શનખરાઅર્થમાંખાનગીકરણહતુંનહીકારણકેખરીદનારાઓઅન્યસીપીએસઇછે.
ખરીદનારાઓપાસેતોખરીદેલકંપનીનોમેનેજમેન્ટકંટ્રોલપણનથી. એજરીતેકૃષિબજારસુધારાપણપડતાંમૂકવામાંઆવ્યાંછે. વીજક્ષેત્રમાંપણવિતરણવિભાગનિષ્ક્રિયરહ્યોછે. આથીવિતરણક્ષેત્રમાંખરાઅર્થમાંસ્પર્ધાનીજરુરછે. આમહાલપણસરકારનાએજન્ડામાંકોઇમહત્વપૂર્ણઆર્થિકસુધારાદેખાતાંનથી. આરીતેસુધારામાટેનુંપ્રેરકબળહવેલગભગગુમાવીદીધુંછે.