National

કાશ્મીર ખીણની સૌથી મોટી મસ્જિદ ૨૬ સપ્તાહથી સતત બંધ રહેતાં કાશ્મીરના રહેવાસીઓ ખૂબજ નારાજ અને ખફા

(એજન્સી)                                                        તા.૧

શ્રીનગરનીજામિયામસ્જિદખાતેજુમાનીનમાઝઅદાકરવામાટેકેટલાયવાહનોબદલીનેમાલાબેગમમસ્જિદપહોચ્યાંહતાં.ત્યાંમસ્જિદજોઇનેતેમનેખુબદુઃખથયુંહતું. સત્વાળાઓએજાન્યુ.૨૦૨૧થી૧૪મીસદીનીઆમસ્જિદમાંજુમાનીનમાઝમાટેપ્રતિબંધફરમાવ્યોછે. કાશ્મીરખીણમાંઆએકમાત્રસૌથીમોટુધાર્મિકસ્થળછે.અન્યધાર્મિકસંસ્થાઓખુલીછેઅનેરાજકીયરેલીઓપૂરજોશમાયોજાયછેત્યારેઆમસ્જિદકોવિડપ્રોટોકોલનાકારણેબંધકરવામાંઆવીછેએવાસરકારીખુલાસાથીનમાઝીઓખફાછે.જોચર્ચખુલ્લુરહીશકતુંહોયતોપછીમસ્જિદકેમબંધકરવામાંઆવેછે?એવોસવાલદ.કાશ્મીરનાપામ્પોરવિસ્તારનાએકનમાઝીગુલામમોહમદેકર્યોહતો. જામિયામસ્જિદનાઇમામમૌલાનાઅહમદસૈઇદનક્સબંદીજણાવેછેકેઆમાટેજામિયામસ્જિદનાઔકાફેલેખીતમાંઆપવુંજોઇએકેનમાઝબાદવાતાવરણશાંતિપૂર્ણરહેશેએવીતેમનીનીતિછેપરંતુઆવીખાતરીકોણઆપીશકે?નક્સબંદીકહેછેકેતેઓ૧૯૬૪થીમસ્જિદમાંનમાઝઅદાકરાવેછે.આવાનિયંત્રણોતેમણેક્યારેયજોયાંનહતાં. મસ્જિદનુંસંચાલનકરનારઅંજુમનઔકાફજામિયામસ્જિદદ્વારાઆનિર્ણયપરભારેવિરોધઅનેનારાજકીવ્યક્તકરવામાંઆવીરહીછે.અંજુમનેજણાવ્યુંહતુંકેગઇસાલ૪૭શુક્રવારમાટેનમાઝબળજબરીપૂર્વકબંધકરીદેવામાંઆવીહતી.અંજુમનેએકનિવેદનમાંજણાવ્યુંહતુંકેસુયોજિતનીતિહેઠળજામિયામસ્જિદખાતેજુમાનીમહત્વનીધાર્મિકફરજબજાવતાંલોકોનેસતતઅટકાવવાએમૂળભૂતધાર્મિકઅધિકારનાઉલ્લંઘનતેમજધર્મમાંદખલગિરીસમાનછે.આમસ્જિદકાશ્મીરનીરાજકીયપ્રવૃત્તિનાઇતિહાસમાંમહત્વનુંસ્થળરહીછે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.