Site icon Gujarat Today

હિજાબ પર પ્રતિબંધ : ગાંધીનું ભારત છેકે ગોડસેનું : મહેબૂબા મુફ્તીના પ્રહાર

(એજન્સી)                                         તા.૪

જમ્મુઅનેકાશ્મીરનાભૂતપૂર્વમુખ્યમંત્રીઅનેપીપલ્સડેમોક્રેટિકપાર્ટીનાવડામહેબૂબામુફ્તીએગુરૂવારેકર્ણાટકનીકુંડાપુરાસરકારીકૉલેજમાંહિજાબપહેરેલીછોકરીઓનાપ્રવેશપરપ્રતિબંધનીઆકરીટીકાકરીહતી.

મહેબૂબાએકર્ણાટકનાઉડીપીમાંહિજાબપહેરવાઅંગેનાવિવાદપરએકટિ્‌વટમાંકહ્યુંકે, “બેટીબચાવો, બેટીપઢાવો”એએકઅન્યપોકળનારોસાબિતથયોછે. ઉલ્લેખનીયછેકે, કર્ણાટકનાકુંડાપુરાસરકારીકોલેજમાંહિજાબપહેરીનેઆવનારવિદ્યાર્થીઓનાપ્રવેશપરપ્રતિબંધમૂકીદેવાયોછે.

તમામબિન-ભાજપપક્ષોનાનેતાઓએઆઘટનાનીઆકરીટીકાકરીછેઅનેતેનેસાંપ્રદાયિકમામલોબનાવવાનોપ્રયાસકર્યોછે. મહેબૂબાએકહ્યુંકે, મુસ્લિમોનેકાયદેસરરીતેહાંસિયામાંધકેલીદેવાએમહાત્માગાંધીનાભારતનેગોડસેનાભારતમાંરૂપાંતરિતકરવાનીદિશામાંએકબીજુંપગલુંછે.

તેમણેકહ્યુંકે, “બેટીબચાવો, બેટીપઢાવો”એબીજુંપોકળસૂત્રછે. મુસ્લિમછોકરીઓનેમાત્રતેમનાપહેરવેશનાકારણેતેમનાશિક્ષણનાઅધિકારથીવંચિતરાખવામાંઆવીરહીછે. મુસ્લિમોનેકાયદેસરરીતેહાંસિયામાંધકેલીદેવાએરાષ્ટ્રપિતાનાભારતનેગોડસેનાભારતમાંપરિવર્તિતકરવાનીદિશામાંએકબીજુંપગલુંછે.

આદરમિયાનમહેબૂબાએથોડાદિવસોપહેલાંશ્રીનગરનીએકયુવતીપરએસિડથીહુમલોકરનારાઓસામેકડકકાર્યવાહીનીપણમાંગકરીહતી. પત્રકારોસાથેવાતકરતાતેમણેકહ્યુંકે, શ્રીનગરનીએકયુવતીપરએસિડએટેકએઅમાનવીયકૃત્યછેઅનેઆજઘન્યઅપરાધમાટેકડકસજાથવીજોઈએજેથીઆવીઘટનાઓનુંપુનરાવર્તનનથાય.

 

 

Exit mobile version