National

હિજાબપહેરવાનામુદ્દેસમગ્રકર્ણાટકમાંમુસ્લિમમહિલાઓદ્વારાવિરોધપ્રદર્શન : “આહિજાબવિવાદનથીપણભગવાવિવાદછે”

(એજન્સી)                                          તા.૮

ઉડુપી (કર્ણાટક)ઃકર્ણાટકનાજુદાજુદાસ્થળોએમુસ્લિમમહિલાઓએસોમવારેધાર્મિકસ્વતંત્રતાસહિતતેમનાબંધારણીયઅધિકારોનારક્ષણનીમાંગસાથેવિરોધકાર્યક્રમોયોજ્યાહતા. રાજ્યનીવિવિધજુનિયરઅનેગ્રેજ્યુએટકોલેજોમાંહિજાબપહેરેલીમહિલાવિદ્યાર્થીઓનેપ્રવેશનીમનાઈકરવામાંઆવીહોવાનીપૃષ્ઠભૂમિમાંઆવિરોધનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. બેંગલુરૂ, મૈસુર, હસન, કોલાર, શાહપુર, શિવમોગ્ગાઅનેઉડુપીસહિતરાજ્યભરમાંઅનેકસ્થળોએમાત્રમહિલાઓદ્વારાવિરોધપ્રદર્શનકરવામાંઆવ્યાહતા. ઉડુપીમાંવિરોધદરમિયાન, યુનિવર્સિટીનાવિદ્યાર્થીઓઅનેગૃહિણીઓસહિતસેંકડોહિજાબપહેરેલીમહિલાઓએતેમના “બંધારણીયઅધિકારો” નારક્ષણનીમાંગકરીહતી.

રાજ્યમાંહિજાબપહેરેલવિદ્યાર્થીનીઓ, હિંદુઉગ્રવાદીઓ, ભાજપસંચાલિતરાજ્યસરકારઅનેકોલેજમેનેજમેન્ટતરફથીપડકારોનોસામનોકરીરહીછે. હિંદુત્વજૂથોએતાજેતરનાદિવસોમાંકર્ણાટકનીઘણીકોલેજોમાંમુસ્લિમવિદ્યાર્થીઓનામાથાનાસ્કાર્ફનેમુદ્દોબનાવ્યોછે, અનેતેમનાસભ્યોઅનેસહાનુભૂતિરાખનારાઓનેયુવામુસ્લિમમહિલાઓસામેસંગઠિતકર્યાછે. ઘણીકોલેજોએહિજાબમાંમુસ્લિમમહિલાવિદ્યાર્થીનીઓનીહાજરીનો “વિરોધ” કરવામાટેહિન્દુવિદ્યાર્થીઓકેસરીશાલપહેરીનેવર્ગમાંઆવીરહ્યાછે, જેતેઓસામાન્યરીતેપહેરતાનથી.

સોમવારે (૭ફેબ્રુઆરીએ), મુસ્લિમમહિલાવિદ્યાર્થીનીઓએતેમનીકોલેજોમાંસમસ્યાઓનોસામનોકરીરહીછે. જ્યારેઅન્યકોલેજોમાં, મેનેજમેન્ટેતેમનેવર્ગોમાંપ્રવેશઆપવાનોઇનકારકર્યોહતોઅનેતેમનેઅલગરૂમમાંબેસાડ્યાહતા, જેનાથીઅલગતાઅંગેનીચિંતાઓઊભીથઈહતી. ઉડુપીનાબસરૂરમાંશ્રીશારદાકોલેજનાપ્રિન્સિપાલડૉ. ચંદ્રવતીશેટ્ટી, જ્યાંમુસ્લિમવિદ્યાર્થીનીઓનેકથિતરીતેએકઅલગરૂમમાંબેસાડવામાંઆવીહતી, તેમણેઆઘટનાઅંગેટિપ્પણીકરવાનોઇનકારકર્યોહતો. ઉડુપીનાકુંડાપુરમાંડૉ. બી.બી. હેગડેફર્સ્ટગ્રેડકૉલેજનાપ્રિન્સિપાલકે. ઉમેશશેટ્ટીએજણાવ્યુંહતુંકેસોમવારે “કોઈવિદ્યાર્થીનીહેડસ્કાર્ફપહેરીનેકૉલેજમાંઆવીનહતી”. જ્યારેહિજાબઅંગેકોલેજનાવલણવિશેપૂછવામાંઆવ્યુંત્યારેતેમણેકહ્યુંકે, અમેરાજ્યસરકારતેમજમેનેજમેન્ટનાઆદેશમુજબકામકરીરહ્યાછીએ, તેઓએચસ્ત્રીવિદ્યાર્થીઓૃએવર્ગનીઅંદરહેડસ્કાર્ફપહેરવાનાનથી.

દરમિયાન, મંગળવારેહિન્દુઉગ્રવાદીવિદ્યાર્થીઓઅનેયુવાનોદ્વારાવધુઉગ્રઅનેઆક્રમકવિરોધનાઅહેવાલોઆવ્યાછે, જેમાંમુસ્લિમમહિલાવિદ્યાર્થીનીઓનોવિરોધ, કોલેજપરપથ્થરમારોઅનેરાષ્ટ્રધ્વજનાસ્થાનેભગવાધ્વજફરકાવાનોસમાવેશથાયછે.

ઉડુપીમાંવિરોધકાર્યક્રમમાંબોલનારએકમુસ્લિમમહિલાકાર્યકર્તાએકહ્યુંકેતેમનોસંઘર્ષઆપણીબહેનોનાશિક્ષણ, આપણીગરિમા, આપણીધાર્મિકસ્વતંત્રતાઅનેઆપણાદેશનાબંધારણનીરક્ષાકરવાનોછે. આખરેખરહિજાબવિવાદનથી, તેભગવાવિવાદછે. તેણીએઉમેર્યુંકેહિજાબપહેરેલીમહિલાઓ “ડોક્ટર, એન્જિનિયરઅનેપાઇલોટ” પણબનેછે. આપ્રદેશનીએકયુનિવર્સિટીમાંબેચલરઑફફિઝિયોથેરાપી (મ્ઁ્‌)નીવિદ્યાર્થિની, ૨૦વર્ષીયરૂમાના, ઉડુપીમાંહિજાબતરફીવિરોધમાંભાગલેનારાઓમાંસામેલહતી. તેણીએકહ્યુંકે, હિજાબપહેરવોએઅમારોમૂળભૂતઅધિકારછે, તેનેકોઈઅમારીપાસેથીછીનવીશકશેનહીં. તેઈચ્છેછેકેસરકારવિદ્યાર્થીઓમાંધાર્મિકઆધારપરવિભાજનનકરે. તેનીયુનિવર્સિટી, મણિપાલએકેડેમીઑફહાયરએજ્યુકેશન (સ્છૐઈ), તેણીનેહિજાબપહેરવાનીમંજૂરીઆપેછેઅનેતેણીનાવસ્ત્રોનાઆધારેક્યારેયતેનીસાથેભેદભાવકરતીનથી. અન્યવિરોધકર્તા, આઝમી, જેએક૪૧વર્ષીયગૃહિણીછે, તેણીએજણાવ્યુંહતુંકેતેણીએહિજાબતરફીવિરોધમાંભાગલેવાનુંનક્કીકર્યુંછેકારણકે “હિજાબએઅમારોમૂળભૂતઅધિકારછે. અમેઈચ્છીએછીએકેઅમારીકૉલેજઅમારાઅધિકારોનુંસન્માનકરે”.  ઉડુપીમાંગવર્નમેન્ટપ્રીયુનિવર્સિટીગર્લ્સકૉલેજનીવિદ્યાર્થીનીઓ, જેમણેસૌપ્રથમકૉલેજોમાંહેડસ્કાર્ફપહેરવામાટેભેદભાવનોમુદ્દોઉઠાવ્યોહતો, તેઓપણસોમવારેઉડુપીમાંએકઠાથયેલાવિરોધકર્તાઓમાંસામેલહતી. તેઓએજણાવ્યુંહતુંકેતેમનાબિન-મુસ્લિમમિત્રોઅનેશિક્ષકોઆમુદ્દાએવ્યાપકલોકોનુંધ્યાનઆકર્ષિતકર્યાપછીતેમનીતરફદુશ્મનાવટકરીહતી. અમારાબિન-મુસ્લિમમિત્રોશરૂઆતમાંઅમનેસમર્થનઆપતાહતા. તેઓહવેઅમનેટેકોઆપતાનથી, તેઓએઅમારીવિરૂદ્ધફરિયાદપણકરીહતી.

વિદ્યાર્થીનીઓએએમપણજણાવ્યુંહતુંકેતેઓએઅવાજઉઠાવ્યાપછીતેઓનેઓનલાઈનહેરાનગતિનોભોગબનવુંપડ્યુંહતું. અમનેધમકીઓમળીરહીછે…અમારાફોનનંબર, સરનામાઅનેઆધારનંબરપણલીકથઈગયાછે. દરમિયાન, રાજ્યનાગૃહવિભાગેપોલીસનેહિજાબતરફીવિરોધનીતપાસકરવાનોનિર્દેશઆપ્યોહતો. ગૃહપ્રધાનઅરગજ્ઞાનેન્દ્રએસોમવારેપત્રકારોનેજણાવ્યુંહતુંકે, “મેંપોલીસનેઆઘટનાપાછળકોણછેતેશોધવામાટેનિર્દેશઆપ્યોછે. ધવાયરસાથેવાતકરતા, ઉડુપીનીવિદ્યાર્થીનીઓએજણાવ્યુંહતુંકેતેઓઅનેતેમનામાતા-પિતાએસમર્થનમાટેમુસ્લિમવિદ્યાર્થીઓનીસંસ્થાકેમ્પસફ્રન્ટઓફઈન્ડિયા (ઝ્રહ્લૈં)નોસંપર્કકર્યોછે. ઝ્રહ્લૈંનાકર્ણાટકરાજ્યનાનેતામસૂદમન્નાએધવાયરનેજણાવ્યુંછેકેતેમનીસંસ્થાવિદ્યાર્થીનીઓનેસક્રિયપણેસમર્થનઆપીરહીછે. બેંગલુરૂમાંતાજેતરનીપ્રેસકોન્ફરન્સમાં, ઝ્રહ્લૈંનાનેતાઓએકહ્યુંકેકોલેજોમાંહિજાબપરપ્રતિબંધમુસ્લિમમહિલાઓનેઅમાનવીયબનાવવાનામોટાષડયંત્રનોભાગછે. મસૂદેકહ્યુંકેકર્ણાટકમાંવિવિધમુસ્લિમસંગઠનોનુંએકછત્રજૂથમુસ્લિમઓક્કુટાપણવિદ્યાર્થીઓનાઆઉદ્દેશ્યનેસમર્થનઆપેછે.

સોમવારનાવિરોધપહેલાં, ઉડુપીનીયુવાનછોકરીઓએધવાયરનેકહ્યુંકેતેમનોસંઘર્ષતેમના “બંધારણીયઅધિકારો” નારક્ષણમાટેછે. અમનેઆપણાદેશનીલોકશાહીવ્યવસ્થાઅનેન્યાયતંત્રમાંવિશ્વાસછે. અમેઆશારાખીએછીએકેઅમારીકૉલેજઅમારાઅધિકારોનુંસન્માનકરશે. એકમુસ્લિમવિદ્યાર્થીનીએતાજેતરમાંવર્ગોમાંપ્રવેશનકારતાલખ્યુંહતુંકેતેણીનીકોલેજતેનેઅનેઅન્યમુસ્લિમમહિલાવિદ્યાર્થીઓને “અભ્યાસઅનેહિજાબવચ્ચેપસંદગીકરવા” માટેદબાણકરીરહીહતી.

કર્ણાટકહાઈકોર્ટમંગળવારેએકમુસ્લિમવિદ્યાર્થીદ્વારાદાખલકરાયેલીરિટપિટિશનનીસુનાવણીકરવાનીછેજેણેદલીલકરીહતીકેહિજાબપહેરવુંએબંધારણનીકલમ૧૪અને૨૫હેઠળબાંયધરીઆપવામાંઆવેલતેણીનોમૂળભૂતઅધિકારછે. તાજેતરમાં, રાજ્યસરકારે, એકઆદેશદ્વારા, શાળાઅનેકોલેજનાવિદ્યાર્થીઓનેરાજ્યસરકારઅનેઅન્યસક્ષમસત્તાવાળાઓદ્વારામંજૂરકરાયેલાગણવેશનુંસખતપણેપાલનકરવાજણાવ્યુંહતું. કર્ણાટકનાભૂતપૂર્વમુખ્યપ્રધાનઅનેકોંગ્રેસનાવરિષ્ઠનેતાસિદ્ધારમૈયાએકહ્યુંછેકેમુસ્લિમમહિલાવિદ્યાર્થીનીઓનેતેમનાવર્ગોમાંપ્રવેશપરપ્રતિબંધમૂકવોએતેમનામૂળભૂતઅધિકારોનુંઉલ્લંઘનછે. આમુસ્લિમછોકરીઓનેશિક્ષિતથવાથીરોકવાનોપ્રયાસછે. માથાનોદુપટ્ટોતેમનાધર્મનોએકભાગછેપતેવિદ્યાર્થીઓનામૂળભૂતઅધિકારોનુંઉલ્લંઘનછે. સિદ્ધારમૈયાએકહ્યુંકે, જોકે, ભાજપમાટે, વિદ્યાર્થીનીઓનીહિજાબમાટેનીઆમાંગ “શરિયાકાયદા”નીમાંગસમાનછે. કોંગ્રેસ, તૃણમૂલકોંગ્રેસ, ડાબેરીપક્ષો, આરજેડી, એનસીપીઅનેબીએસપીસહિતનાકેટલાકવિપક્ષીપક્ષોએપણતાજેતરમાંમુસ્લિમમહિલાવિદ્યાર્થીનીઓનીમાંગનેસમર્થનઆપ્યુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.