(એજન્સી) તા.૧૭
કાશ્મીરમાંપત્રકારોએકઅનોખાપ્રકારનીદ્વિધાનોસામનોકરીરહ્યાંછે. તેમનુંકામપાતળીહવામાંઅદૃશ્યથઇરહ્યુંછે. મોટાભાગનાસ્થાનિકઅખબારોનાડિજિટલઆર્કાઇવતેમનીવેબસાઇટપરથીઅદૃશ્યથઇગયાંછે. ખાસકરીનેમોટાભાગનાજેઅહેવાલોરદકરવામાંઆવ્યાંછેતેમાનવઅધિકારનેલગતાંહતાં. આમાંનામોટાભાગનાઅહેવાલોસરકારનીટીકાકરતાંસંશોધનાત્મકઅહેવાલોહતાં. અનેકકાશ્મીરીપત્રકારોનેટાંકીનેઅલજઝીરાએજણાવ્યુંહતુંકેભારતીયસુરક્ષાદળોદ્વારાહાઇલાઇટકરવામાંઆવેલામાનવઅધિકારોહનનઅંગેનાસમાચારઅહેવાલોસ્થાનિકઅખબારોનાડિજિટલરેકોર્ડમાંથીલાપત્તાછે. અલ-જઝીરાએજણાવ્યુંહતુંકેમીડિયાનીસ્વતંત્રતાનુંકાશ્મીરમાંઝડપથીહનનથઇરહ્યુુંછેકેજ્યાંપત્રકારોનેઅપરાધીઠરાવવામાંઆવીરહ્યાંછેઅનેજાહેરાતનાભંડોળપરકાપમૂકવામાંઆવીરહ્યોછે. કેટલાકસ્થાનિકઅખબારોનામાલિકોએજણાવ્યુંછેકેઆજેકંઇબનીરહ્યુંછેતેટેકનિકલમુદ્દોછેઅનેમોટાભાગનાઅખબારોતેનાપરમૌનધારણકરીરહ્યાંછેપરંતુઅલજઝીરાખાતેનાપત્રકારોએજણાવ્યુંહતુંકેઆઇતિહાસનેમરોડવાનોએકઇરાદાપૂર્વકનોપ્રયાસછેઅનેઆપ્રોજેક્ટમાંબધુંસર્વશ્રેષ્ઠછેએવુંબતાવવાનોપ્રયાસથઇરહ્યોછે. પ્રદેશનાસ્થાનિકઅખબારોઆવકમાટેમુખ્યત્વેસરકારીવિજ્ઞાપનોપરનિર્ભરહોયછેઅનેઆવિજ્ઞાપનોસરકારદ્વારામરજીમુજબબંધકરીદેવામાંઆવેછે. અલ-જઝીરાએઆપ્રદેશના૧૫પત્રકારોસાથેવાતકરીહતીઅનેતેમનારિપોર્ટીંગનાવર્ષોડિજીટલરેકોર્ડમાંથીઆંશિકકેસંપૂર્ણપણેભૂંસીકાઢવામાંઆવ્યાંછે. જેમકેશ્રીનગરનામુખ્યશહેરમાંપત્રકારતરીકેકામકરતાંજુનૈદકાત્જુછેલ્લાપાંચવર્ષથીકામકરેછે. તેમણેપણપોતાનાતમામઅહેવાલોગુમાવીદીધાંછે. કાત્જુનીજેમઅહમદજણાવેછેકેજોમારેબીજેક્યાંયનોકરીકરવાનીઅરજીકરવીહોયઅથવાસ્કોલરશીપમેળવવીહોયતોતેઓમારાઅગાઉનાકાર્યોનીલિંકમાગતાંહોયછેપરંતુમારીપાસેહવેઆવુંકઇનથી. આથીહુંપત્રકારછુંએવુંપુરવારકરવુંમારામાટેમુશ્કેલબનીગયુંછે.