National

કર્ણાટકનોહિજાબવિવાદહવેઆંધ્રપ્રદેશમાંપહોંચ્યો

(એજન્સી)           વિજયવાડા, તા.૧૭

કર્ણાટકથીશરૂથયેલોહિજાબવિવાદહવેમધ્યપ્રદેશઅનેપુડુચેરીબાદઆંધ્રપ્રદેશમાંપણફેલાયોછે. વિજયવાડામાંઆવેલીલોયલાકોલેજનીહિજાબમાંરહેલીવિદ્યાર્થિનીઓનેવર્ગમાંપ્રવેશઆપવાનોઈન્કારકરાયોહતો. વિદ્યાર્થિનીઓએકહ્યુંકે, આપહેલાંતેમણેઆવીસમસ્યાનોક્યારેયસામનોકર્યોનથીઅનેએટલેસુધીકેતેમનાઆઈડીકાર્ડમાંપણબુરખાસાથેફોટાછે. આમુદ્દાનેઉકેલવામાટેવિદ્યાર્થિનીઓનાવાલીઓએકોલેજનાપ્રિન્સિપાલતથાપોલીસસાથેચર્ચાકરીહતી. આપહેલાંમધ્યપ્રદેશનીકોલેજેમુસ્લિમવિદ્યાર્થિનીઓનેહિજાબપહેરવાનુંછોડીદેવામાટેસલાહઆપીહતીજેનેધાર્મિકવસ્ત્રગણાવાયુંહતું. આનોટિસકોલેજપ્રાંગણમાંકેટલાકવિદ્યાર્થીઓભગવીશાલપહેરીનેઆવીપહોંચ્યાબાદઅપાઈહતી. આવીજઘટનાપુડુચેરીમાંપણબનીહતીજ્યાંહિજાબપહેરેલીમુસ્લિમવિદ્યાર્થિનીનેઅરિયનકુપ્પમનીસરકારીશાળામાંપ્રવેશતીઅટકાવાઈહતી. હિજાબપરપ્રતિબંધનેપડકારનારીવિદ્યાર્થિનીઓતરફેહાજરરહેલાએડવોકેટરવિવર્માકુમારેબુધવારેહાઇકોર્ટમાંદલીલકરીહતીકે, મુસ્લિમછોકરીઓવિરૂદ્ધસ્પષ્ટરીતેધર્મનાઆધારેભેદભાવથયોછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.