National

‘ચીનઘેરીરહ્યુંછેનેમોદીહજુનહેરૂમાંઅટવાયેલા’ : મનમોહનસિંહ

(એજન્સી)           નવીદિલ્હી, તા. ૧૭

જવલ્લેજપોતાનોઆક્રોશદેખાડનારાદેશનાપૂર્વવડાપ્રધાનડૉ.મનમોહનસિંહેગુરૂવારેવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેતેમનીસરકારપરઆકરાપ્રહારકર્યાહતાઅનેભાજપસાડાસાતવર્ષથીસત્તામાંછેપણતેમછતાંતેદેશનીદરેકસમસ્યામાટેદેશનાપ્રથમવડાપ્રધાનજવાહરલાલનહેરૂનેજજવાબદારઠેરવેછે. પંજાબનીવિધાનસભાચૂંટણીઓનામતદાનમાંબેદિવસબાકીછેત્યારેજતેમણેવીડિયોસંદેશમાંટિપ્પણીકરતાંજણાવ્યુંકે, વડાપ્રધાનપદનીચોક્કસગરિમાહોયછેઅનેપોતાનીભૂલોછૂપાવવામાટેપીએમપદપરથીઇતિહાસનેજવાબાદરઠેરવવોનાજોઈએ. તેમણેઉમેર્યુંકે, હાલચીનદેશનીસરહદોપરટાંપીનેબેઠુંછેઅનેમોદીહજુપણપ્રથમવડાપ્રધાનજવાહરલાલનેહરૂનેજદોષિતઠેરવીરહ્યાછે. ભાજપનેઅર્થતંત્રનીકોઈસમજનથીઅનેબીજીતરફબેરોજગારીઅનેફુગાવોચરમસીમાએછે.

૮૯વર્ષનાપૂર્વવડાપ્રધાનેઆકરાપ્રહારકરતાંજણાવ્યુંકે, કોંગ્રેસેક્યારેયરાજકીયફાયદામાટેદેશનાભાગલાપાડ્યાનથીઅનેસત્યછૂપાવ્યુંનથી. બીજીતરફભાજપનકલીરાષ્ટ્રવાદમાંવિશ્વાસકરેછેજેઅંગ્રેજોનીભાગલાપાડોઅનેરાજકરોનીનીતિઅપનાવીરહ્યુંછે. કોંગ્રેસદ્વારાબહારપડાયેલાએકવીડિયોસંદેશમાંમનમોહનેકહ્યુંકે, એકતરફલોકોઅતિશયફુગાવાઅનેબેરોજગારીસામેઝઝૂમીરહ્યાછેજ્યારેબીજીતરફછેલ્લાસાડાસાતવર્ષથીસત્તામાંરહેલીભાજપસરકારપોતાનીભૂલોસ્વીકારવાઅનેસુધારવાનેબદલેહજુપણદેશનીદરેકસમસ્યામાટેપ્રથમવડાપ્રધાનજવાહરલાલનહેરૂનેજજવાબદારગણાવીરહીછે. મારામતેવડાપ્રધાનપદનીચોક્કસગરિમાહોયછેઅનેપોતાનીભૂલોછૂપાવવામાટેઈતિહાસપરઠીકરોફોડવોજોઈએનહીં. જ્યારેહું૧૦વર્ષવડાપ્રધાનહતોત્યારેમેંમારાકામનીજવાતોકરીછે. મેંવિશ્વસમક્ષક્યારેયદેશનીપ્રતિષ્ઠાખરડીનથી. મેંક્યારેયભારતનાગૌરવનેઓછુંકર્યુંનથી. મનેઓછામાંઓછોએટલોસંતોષછેકે, મારાપરનબળા, ચૂપઅનેભ્રષ્ટહોવાનાઆરોપોપછીભાજપઅનેતેનીબીતથાસીટીમોદેશસમક્ષખુલ્લીપડીરહીછે.

બેવખતનાવડાપ્રધાનેમોદીસરકારપરનિષ્ફળવિદેશનીતિનોઆરોપલગાવતાંકહ્યુંકે, તેએલએસીપરચીનનાઅતિક્રમણનેછૂપાવવાનાપ્રયાસકરીરહીછે. ભાજપનીસરકારનેઆર્થિકનીતિનીકોઈસમજનથીઆમુદ્દોમાત્રદેશસુધીસીમિતનથી. આસરકારવિદેશનીતિમાંપણસદંતરનિષ્ફળનિવડીછે. ચીનઆપણીસરહદોપરટાંપીનેબેઠુંછેઅનેતેનાઅતિક્રમણનેછૂપાવવાનાપ્રયાસથઈરહ્યાછે. હુંઆશારાખુંછુંકે, વડાપ્રધાનસમજીગયાહશેકે, નેતાઓનેજબરદસ્તીથીભેટીપડવાઅનેઝુલાઝુલાવવાથીઅનેઆમંત્રણવિનાબિરયાનીખાવાજવાથીવિદેશનીતિચલાવીશકાતીનથી. અમેવ્યર્થરાજકીયફાયદામાટેક્યારેયદેશનાભાગલાપાડ્યાનથી. અમેસત્યછૂપાવવાનોક્યારેયપ્રયાસકર્યોનથી. અમેક્યારેયદેશનાસન્માનઅનેપીએમપદનેઠેસપહોંચાડીનથી. આજેલોકોમાંભાગલાપડાઈરહ્યાછે. આસરકારનોનકલીરાષ્ટ્રવાદખોખલુંઅનેખતરનાકછે. તેમનોનકલીરાષ્ટ્રવાદઅંગ્રેજોનીભાગલાપાડોઅનેરાજકરોનીનીતિપરઆધારિતછે. બંધારણીયસંસ્થાઓનેનબળીપાડવામાંઆવીરહીછે. પૂર્વવડાપ્રધાનેકહ્યુંકે, સરકારનીઆર્થિકનીતિમાંસ્વાર્થઅનેલાલચછે. તેમનાસ્વાર્થીહિતોમાટેતેઓલોકોમાંભાગલાપડાવીરહ્યાછેઅનેલડાવીરહ્યાછે. ડૉ.મનમોહનેપીએમમોદીનાપંજાબમાંઅટવાઈગયેલાકાફલાનીઘટનાનેપણયાદકરીહતીઅનેકહ્યુંકે, કેટલાકદિવસપહેલાંવડાપ્રધાનનીસુરક્ષાનાનામેપંજાબનામુખ્યમંત્રીચરણજીતસિંહચન્નીઅનેરાજ્યનાલોકોનેબદનામકરવાનાપ્રયાસથયાહતા. ખેડૂતઆંદોલનમાંપણપંજાબઅનેપંજાબિયતનેબદનામકરવાનાપ્રયાસથયાહતા. દુનિયાપંજાબીઓનીબહાદૂરી, દેશભક્તિઅનેબલિદાનનેસલામકરેછેપણએનડીએસરકારઆમાટેકાંઈજબોલતીનથી. પંજાબમાંથીએકસાચાભારતીયતરીકેઆબધીબાબતોએમનેખૂબદુઃખપહોંચાડ્યુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.