National

પ્રશાસનેઅમારાપરહુમલોકર્યો : દિલ્હીયુનિવર્સિટી સ્કૂલઓફઓપનલર્નિંગનાવિદ્યાર્થીઓનોઆક્ષેપ

(એજન્સી)                                          તા.ર૩

મારાહાથેફ્રેકચરથયુંછે. મારીડોકપરઉઝરડાપડ્યાછે. પાછળથીલાતમારવાનાકારણેમારીપીઠમાંઈજાપહોંચીછે. હુંભયભીતછુંકારણકેઅમેશિક્ષણમાટેલડતઆપીરહ્યાછીએ. આપણાશિક્ષણનેજઆખરેસહનકરવુંપડેછેએવુંદિલ્હીયુનિવર્સિટીઝસ્કૂલઓફલર્નિંગનાબીજાવર્ષનાવિદ્યાર્થીજતીનેજણાવ્યું. જતીનએવાવિદ્યાર્થીઓમાંનોએકછેકેજેમનેસ્કૂલઓફલર્નિંગનાપ્રશાસનેગોંધીરાખ્યાહતાઅનેતેઓજ્યારેપ્રિન્સિપાલનેતેમનીમાગણીઓદર્શાવતુંઆવેદનપત્રસુપરતકરવાજતાહતાત્યારેતેમનાપરહુમલોકરવામાંઆવ્યોહતો.  ૧૮ફેબ્રુઆરીએસ્કૂલઓફલર્નિંગનાક્રાંતિકારીયુવાસંગઠનનાસભ્યોઅનેવિદ્યાર્થીઓએવિરોધદેખાવોયોજ્યાહતા. આવિદ્યાર્થીઓફરજિયાતફિઝિકલપરીક્ષાનીસામેહાઈબ્રિડપરીક્ષામોડ, સાપ્તાહિકવર્ગોનોઆરંભઅનેવિદ્યાર્થીઓનેઅભ્યાસ-સામગ્રીનુંવિતરણઅનેઅન્યમાગણીઓનાસંઘર્ષમાંવિદ્યાર્થીઓસ્કૂલઓફલર્નિંગનાદરવાજેએકત્રથયાહતા. વિદ્યાર્થીઓશાંતિપૂર્ણદેખાવયોજવાસ્કૂલઓફલર્નિંગનાપ્રવેશદ્વારેમોટીસંખ્યામાંઊમટીપડ્યાહતા. જોકેવિરોધકરનારાવિદ્યાર્થીઓએએવોઆક્ષેપકર્યોહતોકેસ્કૂલઓફલર્નિંગનાપ્રશાસકોતેમનાપ્રત્યેશત્રુતાભર્યોઅભિગમદાખવ્યોહતો. અમેવિરોધકરવાઅનેમાગણીઓનુંઆવેદનપત્રસુપરતકરવાદેવામાટેઅંદરપ્રવેશવાદેવાવિનંતીકરીહતીપરંતુતેમણેઅમારીસામેજદરવાજોબંધકરીદીધોહતો. અમેકાંઈલડવાગયાનહોતાપરંતુઅમારીમાગણીનીરજૂઆતકરવાગયાહતા. એવુંવિદ્યાર્થીમાંડવીમિશ્રાએજણાવ્યુંહતું. રસ્તાપરવિરોધઉગ્રબનતાબેવિદ્યાર્થીઓનેપ્રિન્સિપાલનેઆવેદનપત્રસુપરતકરવાદેવામાટેઈમારતમાંપ્રવેશઆપવામાંઆવ્યોહતો. જોકેઆબંનેવિદ્યાર્થીઓએએવોઆક્ષેપકર્યોહતોકેતેઓજેવાઈમારતમાંપ્રવેશ્યાકેતેમનેધક્કેચઢાવવામાંઆવ્યાહતા. અમેજેવાઈમારતમાંપ્રવેશ્યાકેદરવાજાબંધકરીદેવામાંઆવ્યાહતાઅનેરપથી૩૦લોકોનુંએકટોળુંઅમનેઘેરીવળ્યુંહતુંજ્યારેમેંતેમનેમારૂંઓળખપત્રબતાવ્યુંતોતેતેમણેછીનવીલઈનેજપ્તકરીલીધુંહતું. ત્યારબાદતેમણેઅમનેગાળોઆપવાનુંશરૂકર્યુંહતું. મનેતથામારાસાથીનેલાતોઅનેતમાચામારવામાંઆવ્યાહતા. એકકોન્સ્ટેબલઅમારીસાથેહતાતેમછતાંતેમણેઅમારાપરહુમલાકરવાનુંચાલુરાખ્યુંહતું. અમેપ્રિન્સિપાલનાકાર્યાલયમાંગયાત્યારેપણ૩૦માણસોઅમારીસાથેઅંદરપ્રવેશ્યાહતાઅનેટોળાતેમજપ્રિન્સિપાલેઅમનેગાળોભાંડીહતીએવુંવિદ્યાર્થીઅનેકેવાયએસનાસભ્યભીમકુમારેજણાવ્યુંહતું. તેમણેઅમનેસસ્પેન્ડકરવા, નાપાસકરવાઅનેયુનિવર્સિટીમાંથીહકાલપટ્ટીકરવાનીધમકીઆપીહતી. તેઓઅમારાવાળખેંચતાહતા. અમનેલાતોમારતાહતા. આથીઅમેઆવાવાતાવરણમાંથીનાસીજવામાગતાહતા. કોન્સ્ટેબલેસત્તાવાળાઓનેદરવાજાખોલવાજણાવ્યુંહતું, પરંતુતેમણેનાપાડીહતી. આખરેઅમનેદરવાજાપરથીકૂદીનેસ્ફોટકસ્થિતિનાકારણેબહારનાસીજવાનીફરજપડીહતીએવુંજતીનેજણાવ્યુંહતું. જોકેયુનિવર્સિટીતોઅલગદાવોકરેછે. પ્રિન્સિપાલપાંડેપોલીસફરિયાદકરીછેકેકેટલાકઆંદોલનકારીવિદ્યાર્થીઓઈમારતમાંપ્રવેશ્યાહતાઅનેમહિલાસુરક્ષારક્ષકોસાથેગેરવર્તૂણકકરીહતીઅનેસ્ટાફનેગાળોઆપીહતી. જોકેવિદ્યાર્થીઓએતેમનાઆક્ષેપોનેરદિયોઆપ્યોછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.