Site icon Gujarat Today

પોલીસદ્વારામારમારવાનાબનાવોબનેત્યારેજકેમપોલીસસ્ટેશનમાંકેમેરાબંધહોયછે ? : ચીફજસ્ટિસનોસવાલ

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.ર૪

રાજ્યનાપોલીસદળદ્વારાપોલીસસ્ટેશનોમાંથતીકાર્યવાહીબાબતેલાલઆંખકરતાગુજરાતહાઇકોર્ટનાચીફજસ્ટિસઅરવિંદકુમારેઅણિયાળોસવાલકર્યોહતોકે, પોલીસસામેનીફરિયાદનોબનાવબનેત્યારેજકેમપોલીસસ્ટેશનનાઝ્રઝ્ર્‌ફકેમેરાબંધહોયછે ? બેમહિલાઓનેપોલીસદ્વારામારમારવાનાબનાવઅંગેથયેલીસુનાવણીદરમિયાનકોર્ટેઆસવાલકર્યોહતો.

દરમિયાનરાજ્યનાપોલીસસ્ટેશનમાંસીસીટીવીકેમેરાસંદર્ભેરાજ્યસરકારેગુજરાતહાઇકોર્ટસમક્ષવિગતોરજૂકરીહતીજેમાંમહત્ત્વનીબાબતધ્યાનમાંઆવીહતીકે, કુલ૬૧૯પોલીસસ્ટેશનમાં૭૩૨૭માંથી૭૨૮૨સીસીટીવીકેમેરાચાલુછે. જ્યારેબાકીના૪૫સીસીટીવીકેમેરાટેક્‌નિકલકારણોસરઅથવાતોસમારકામનાકારણેબંધછે. જેપોલીસસ્ટેશનપોલીસસબઇન્સ્પેક્ટરનાતાબામાંહોયત્યાં૯થી૧૦સીસીટીવીજ્યારેજેપોલીસસ્ટેશનપોલીસઇન્સ્પેક્ટરનાતાબામાંહોયત્યાં૧૫સીસીટીવીકેમેરાઇન્સ્ટોલકરવામાંઆવ્યાછે. સીસીટીવીઅંગેડેઇલીરિપોર્ટતૈયારથાયકરવામાંઆવેછે. ઉપરાંત૩૦દિવસસુધીસીસીટીવીરેકોર્ડિંગનેસાચવીરાખવાનીજોગવાઇછે. કેસનીવિગતોમુજબશહેરનાએસજીહાઈવેપરબેમહિલાઓનેટ્રાફિકપોલીસદ્વારામારમારવાસંદર્ભેહાઇકોર્ટમાંઅદાલતનાતિરસ્કારનીઅરજીથઈહતી. તેનીસુનાવણીદરમિયાનજોઇન્ટપોલીસકમિશનર, સેક્ટર-૧નારિપોર્ટમાંવસ્ત્રાપુરપોલીસસ્ટેશનસીસીટીવીકેમેરાબંધહોવાનોઉલ્લેખકરવામાંઆવ્યોહતો. ત્યારબાદચીફજસ્ટિસનીખંડપીઠેરાજ્યનાપોલીસસ્ટેશનમાંસીસીટીવીકેમેરાનીપરિસ્થિતિઅંગેનીવિગતોરજૂકરવાનિર્દેશઆપ્યાહતા. જેબાદરાજ્યસરકારેસીસીટીવીકેમેરાનીવિગતોરજૂકરીહતી. રાજ્યસરકારેકોર્ટસમક્ષએવાતપણરજૂકરીછેકે, સીસીટીવીફૂટેજઅંગેજેસીપીએરિપોર્ટરજૂકર્યોહતો. એસજીહાઈવેપરમહિલાઓનેમારમારવાનીઘટનાબાદહાહકોર્ટેઆઘટનાસંબંધિતસીસીટીવીફુટેજરજૂકરવામાટેહુકમકર્યોહતો. જેઆઅંગેજોઇન્ટપોલીસકમિશનરતરફથીરિપોર્ટપણરજૂકરવામાંઆવ્યોહતો, જેમાંઉલ્લેખકરાયોહતોકે, વસ્ત્રાપુરપોલીસસ્ટેશનનાસીસીટીવીફૂટેજબંધહાલતમાંછે. જેથીઆરિપોર્ટપરહાઇકોર્ટેટકોરકરીછેકે, જ્યારેપોલીસસામેનીફરિયાદહોયએવોબનાવબનેત્યારેજપોલીસસ્ટેશનનાસીસીટીવીકેમબંધહોયછે ? સુનાવણીદરમિયાનરાજ્યસરકારનેપીડિતમહિલાનેવળતરચૂકવવામાટેપણકહ્યુંછે, જેમાટેસરકારીતિજોરીમાંથીનહીંપરંતુજવાબદારપોલીસનાખિસ્સામાંથીચૂકવવાપણટકોરકરી. જોકે, બાદમાંમહિલાવકીલેવળતરમાટેઅલગથીઅરજીકરીહોવાનીજાણકારીઆપીછે. બીજીતરફજવાબદારત્રણપોલીસઅધિકારીઅનેકર્મચારીનેસસ્પેન્ડકરીદેવામાંઆવ્યાછે, હાલનીકન્ટેમ્પ્ટનીઅરજીનોનિકાલથયોછે, જ્યારેવળતરઅંગેનીઅરજીઅન્યબેન્ચસમક્ષચાલશે. કેસનીવિગતોમુજબઅમદાવાદશહેરનાએસજીહાઈવેપાસેગુરૂદ્વારાનજીક૨૬ડિસેમ્બર૨૦૧૯નારોજટ્રાફિકનિયમનાભંગબદલએસજીહાઈવેપાસેગુરૂદ્વારાનજીકટ્રાફિકપોલીસચોકીનાપીઆઈસહિતબેપોલીસકોન્સ્ટેબલોએબેમહિલાઅરજદારોનેમારમાર્યોહતો. આમામલેબેમહિલાઅરજદારોએઅમદાવાદશહેરપોલીસકમિશનરનેરજૂઆતકરીહતી. ત્યારબાદમામલોહાઇકોર્ટમાંપહોંચતાકોર્ટેપોલીસકર્મચારીઓનીકામગીરીસામેનારાજગીવ્યક્તકરીહતીઅનેપોલીસવિભાગેકાર્યવાહીકરતાંજવાબદારકર્મચારીઓનેસસ્પેન્ડકર્યાહતા.

Exit mobile version