Site icon Gujarat Today

ઉત્તરપ્રદેશમાંભાજપનાધારાસભ્યો ‘ધકાશ્મીરફાઈલ્સ’નાનિઃશુલ્કશોનુંઆયોજનકરીરહ્યાછે

(એજન્સી)                 લખનૌ,તા.ર૪

ઉત્તરપ્રદેશમાંનવાચૂંટાયેલાભાજપનાધારાસભ્યોએતેમનામતવિસ્તારોમાંલોકોમાટેધકાશ્મીરફાઈલ્સનુંમફતસ્ક્રીનિંગશરૂકર્યુંછે. ઉન્નાવનાભાજપનાધારાસભ્યપંકજગુપ્તાએબેદિવસપહેલાસિનેમાહોલબુકકરાવ્યાહતાઅનેતેમનેમતઆપનારાલોકોમાટેઆફિલ્મજોવામફતસ્ક્રિનિંગઓફરકરીહતી. ધારાસભ્યોએકહ્યુંહતુંકેતેમનાસહાયકોએ૩૧માર્ચસુધીએકસિનેમાહોલબુકકરીલીધોછેજેથીલોકોઆફિલ્મજોઈશકેજેનેહવેભાજપદ્વારાપ્રોત્સાહનઆપવામાંઆવીરહ્યુંછે. ભાજપનાઅન્યધારાસભ્યજેમનોમતવિસ્તારસુલતાનપુરછે, તેમણેપણતેમનામતદારોમાટેધકાશ્મીરફાઈલ્સનામફતશોનીભેટઆપીછે. શાસકભાજપનાવધુનેવધુધારાસભ્યોહવેસિનેમાહોલબુકકરાવવાનીયોજનાધરાવેછેઅનેલોકોનેમફતશોનીવ્યવસ્થાકરીઆપેછે. પૂર્વાચલક્ષેત્રનાધારાસભ્યેકહ્યુંહતુંકેહવેજયારેકાઉન્સિલચૂંટણીઓપણયોજાવવાનીછે, ત્યારેવધુપ્રયાસવગરપ્રચારકરવાનીઆએકવધુસારીરીતછે.

Exit mobile version