તમે કોઈની ટીકાઓ કરો, નહીં કરતા હોય તો બીજાઓ તમારી ભૂલોને માફ કરતા દેખાશે. – હદીસ બોધ
બોધ વચન
અંધારાની બીજી તરફ કાયમ અજવાળું હોય છે. -શૈલી
આજની આરસી
૩૧ ઓગસ્ટ શનિવાર ર૦૨૪
૨પ સફર હિજરી ૧૪૪૬
શ્રાવણ વદ તેરસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૦
ખત્મે ઝવાલ ૧૨-૪૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૦