ખૂંટે બંધાયેલા ઘોડાની જેમ એક સજ્જન માણસ તેના સન્માનને બંધાયેલો છે. (હદીસ બોધ)
બોધ વચન
જ્ઞાની એક કલાકમાં જેટલા પ્રશ્નોના જવાબ આપી શકે છે તેના કરતાં વધારે પ્રશ્ન મૂરખ વ્યક્તિ એક મિનિટમાં પૂછી શકે છે. -લેનિન
આજની આરસી
૨ સપ્ટેમ્બર સોમવાર ર૦૨૪
૨૭ સફર હિજરી ૧૪૪૬
શ્રાવણ વદ અમાસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૧
ખત્મે ઝવાલ ૧૨-૪૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૭