વિદાય લેતા મહેમાનને ઘરના ઉંબરા સુધી વળાવવા જવું એ સારૂં આચરણ છે. (હદીસ બોધ)
બોધ વચન
દુનિયા મૂર્ખ કહે તો એની પરવા ન કરશો પણ દુર્જન ન કહી જાય તેની કાળજી રાખજો. -જ્યોર્જ બર્નાર્ડ શૉ
આજની આરસી
૩ સપ્ટેમ્બર મંગળવાર ર૦૨૪
૨૮ સફર હિજરી ૧૪૪૬
શ્રાવણ વદ અમાસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૨
ખત્મે ઝવાલ ૧૨-૩૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૬