દરેક વ્યક્તિને તેનો હક આપો. – હદીસ બોધ
બોધ વચન
સૂતી વખતે મૃત્યુને ઓશીકે રાખશો અને ઊઠો ત્યારે આંખની સામે. – હઝરત આબિસ
આજની આરસી
૭ સપ્ટેમ્બર શનિવાર ર૦૨૪
૩ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા સુદ ચોથ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૩
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૨