કોઈ મહેમાને યજમાનને ત્યાં વધુ પડતું રોકાણ કરવું જોઈએ નહીં. – હદીસ બોધ
બોધ વચન
દરેક આત્મકથા પીડાનો જ ઈતિહાસ છે, કારણ કે પ્રત્યેક જીવન નાના-મોટા દુર્ભાગ્યનું વિકસિત રૂપ છે. -શોપનહોવર
આજની આરસી
૧૦ સપ્ટેમ્બર મંગળવાર ર૦૨૪
૬ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા સુદ સાતમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦પ
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨પ
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૯