અનાથોની સંપત્તિ હડપ કરનારાઓ જહન્નમની આગમાં સળગે છે. – હદીસ બોધ
બોધ વચન
સુખ અને આનંદની વહેંચણી કરનાર અતિ સુખ પામે છે. – બાયરન
આજની આરસી
૧૧ સપ્ટેમ્બર બુધવાર ર૦૨૪
૭ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા સુદ આઠમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦પ
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨પ
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૮