(એજન્સી) તા.૧પ
જેરૂસલેમ તા ૧૫ યમન માંથી સરફેસ ટુ સરફેસ એર મિસાઈલ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યું હોવાનું ઇઝરાયેલરની આદમી એ જાહેર કર્યું હતું મિસાઈલ મારો થતા ઇઝરાયેલના અનેક શહેરોમાં સાયરન બજી ઉઠી હતી અને લોકોએ બચવા માટે ભાગદોડ મચાવી દીધી હતી. જોકે આ મિસાઈલ જ્યાં કોઈ વસ્તી ન હોતી એવી અવાબરૂં જગ્યા પર પડી હોવાનું આ દરમિયાન જાહેર કર્યું હતું. મધ્ય ઇઝરાયેલના એક વિસ્તારમાં આ મિસાઇલ ત્રાટકી હતી પણ કોઈ નુકસાન થયું નથી અને કોઈને ઈજા થઈ નથી તેમ ઇઝરાયેલ મિલેટરીએ એક નિવેદનમાં જાહેર કર્યું હતું. મિસાઈલ છુટ્ટા જ તેલ અવીવ સહિતના અનેક યહૂદી શહેરો સાયરન વજુવથી ધણ ધણી ઉઠ્યા હતા. યમનથી છોડવામાં આવેલું મિસાઈલ વસ્તી વગરના અવાવરૂં વિસ્તારમાં પડ્યું હતું પરંતુ પ્રચંડ અવાજથી એક મોટો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. જુલાઈ માસમાં પણ યમનના હુ થી બંડખોરો દ્વારા તેલ અવી ઉપર મિસાઈલ મારો કરવામાં આવ્યો હતો અને ડ્રોન પણ છોડવામાં આવ્યા હતા જેમાં એક યહૂદી નાગરિકનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. ઇઝરાયેલ પાસે મિસાઈલ અને ડ્રોનથી રક્ષણ આપતી આધુનિક સિસ્ટમ હોવાથી વધુ નુકસાન થતું નથી. હું થી બંધ કોરોના હુમલાબાદ ઇઝરાયેલ દ્વારા યમનમાં હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.