અન્યની ભલાઈ ઈચ્છવાનું નામ જ ધર્મ છે. – હદીસ બોધ
બોધ વચન
અપમાનનું વેર લેવું એના કરતાં અપમાન સહન કરવું એ વધારે ફાયદાકારક છે. -સેનેકા
આજની આરસી
૧૯ સપ્ટેમ્બર ગુરૂવાર ર૦૨૪
૧પ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ બીજ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૮
ખત્મે ઝવાલ ૧૨-૩૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૦