તમારામાં સારો માણસ તે જ છે જે દેવું ચૂકવવામાં ઉતાવળ કરે. – હદીસ બોધ
બોધ વચન
માણસને એના સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો. – યુગોસ્લાવ કહેવત
આજની આરસી
૨૪ સપ્ટેમ્બર મંગળવાર ર૦૨૪
૨૦ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ સાતમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૦
ખત્મે ઝવાલ ૧૨-૩૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩પ