હુમલો રોકવા માટે એ જ ડબ્બામાં મુસાફરી કરતો સુશીલ નામનો યુવાન વિદ્યાર્થીઓને બચાવવા વચ્ચે પડ્યો તો હુમલાખોરોએ તેના ઉપર પણ હુમલો કરીને માર માર્યો, મુસ્લિમ વિરોધી વધતી જતી હિંસાખોરી
(એજન્સી) મુંબઈ, તા.૨૯
મુંબઈ જઈ રહેલી એક ટ્રેનમાં જનરલ કોચમાં મુસાફરી કરી રહેલા મદ્રેસાના વિદ્યાર્થીઓના એક જૂથ પર બે અજાણ્યા બદમાશ હોય હુમલો કરીને અને એમને ઢોર મારવાની ખૂબ જ વિચલિત કરી દેતી ઘટના બની હતી તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ તો રડવા લાગ્યા હતા. બંને બદમાશો પીધેલી હાલતમાં હોવાનું જાહેર થયું છે રવિવારે આ ઘટના બની હતી. મદ્રેસાના સગીર બાળકોને બંને દારૂડિયા પદ્માસો ઢીબવા લાગ્યા હતા એ વખતે એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલા સુશીલ નામના એક યુવાને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચે પડ્યો હતો ત્યારે બંને બદમાશ હોય તેને પણ માર માર્યો હતો અને આ રીતે હિંસક વાતાવરણ કરી નાખ્યું હતું. અજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ઉશ્કેર લેવી ના અચાનક જ એ બંને તોફાનીઓ મદ્રેસાના વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા અને બાળકો ગભરાઈ કર્યા હતા અને રડવા લાગ્યા હતા અને આઘાત મગ્ન બની ગયા હતા સત્તાવાળોએ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ કરી દીધી છે પણ હજુ કોઈની ધરપકડ થઈ હોવાના અહેવાલો નથી. આ ઘટના જલગાંવ જિલ્લાના વાયુ વૃદ્ધ મુસ્લિમ રહેવાસી હાજી અશરફ મુનિયા સાથે બનેલી ઘટના જેવી જ છે એમને પણ મહારાષ્ટ્રમાં જ નાસિક જિલ્લા પાસે ઇગત પૂરી નજીક ટ્રેનમાં ગૌમાસની શંકા લઈ જવાના આરોપસર સાથે મુસાફરોએ માર માર્યો હતો.