(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૯. માર્ચ-૧૯૨૬માં મદ્રાસમાં એક હિન્દુ મંદિરમાં એક અસ્પૃશ્ય ભક્તે પ્રવેશ કરી લેતાં તેની ધરપકડ કરાઈ હતી અને મંદિરને અપવિત્ર કરી નાખવાનો તેના પર આરોપ મૂકીને કામ ચલાવાયું હતું. તે અસ્પૃશ્ય નાગરિકનું નામ શું હતું?
જવાબ-૫૯
કે.બી. બાગડે, કેશવરાવ ટેઢે અને દિનકરરાવ જાવલકર
સવાલ-૬૦
ડૉ. આંબેડકરે પોતાની કાનૂની કારકિર્દીના પ્રારંભમાં બચાવપક્ષ તરીકે એક મહત્ત્વનો કેસ જીતી લીધો હતો. બ્રાહ્મણોએ ભારત દેશને ખતમ કરી દીધો છે, એ મતલબના એક ચોપાનિયામાં લખાયેલા લેખને લગતો આ કેસ હતો. આ ઘટના ક્યારે બનેલી ?
(સૌજન્ય : KHOJEDU.NET)