(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૬૦. ડૉ. આંબેડકરે પોતાની કાનૂની કારકિર્દીના પ્રારંભમાં બચાવપક્ષ તરીકે એક મહત્ત્વનો કેસ જીતી લીધો હતો. બ્રાહ્મણોએ ભારત દેશને ખતમ કરી દીધો છે, એ મતલબના એક ચોપાનિયામાં લખાયેલા લેખને લગતો આ કેસ હતો. આ ઘટના ક્યારે બનેલી ?
જવાબ-૬૦
કે.બી. બાગડે, કેશવરાવ ટેઢે અને દિનકરરાવ જાવલકર
સવાલ-૬૧
મુંબઈ પ્રાંતીય કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ વાર ડૉ. આંબેડકરની વરણી ક્યારે થઈ હતી?
(સૌજન્ય :KHOJEDU.NET)