Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૧. મુંબઈ પ્રાંતીય કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ વાર ડૉ. આંબેડકરની વરણી ક્યારે થઈ હતી?

જવાબ-૬૧

તા.૧૨-૩-૨૦૧૫નો જવાબ જાન્યુઆરી-૧૯૨૭ ૬૦.ઓકટોબર-૧૯૨૬

સવાલ-૬૨

મહાન સમાજ સુધારક બાબાસાહેબ આંબેડકરે રજૂ કરેલા અને મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા તા. ૪ ઑગસ્ટ, ૧૯૨૩ના રોજ સ્વીકારાયેલા એસ.કે. બોલે ઠરાવનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો.

(સૌજન્ય :KHOJEDU.NET)