(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૭૦.લંડનમાં દલિત જાતિઓના પ્રતિનિધિ તરીકે ગોળ મેજ સંમેલનમાં આંબેડકરે કઈ સાલમાં ભાગ લીધો હતો.
જવાબ-૭૦
૧૯૩૦.
સવાલ-૭૧
ભારતીય બંધારણના પિતાએ દલિત જાતિઓના મૂળભૂત અધિકારોની સાંસ્કૃતિક, ધાર્મિક, અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી આ અધિકારોની પ્રથમ પ્રક્રિયા કયારે આરંભી હતી ?
(સૌજન્ય :KHOJEDU.NET)