(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૬૮.ગાંધીજીની પ્રખ્યાત દાંડી કૂચના ૧૦ દિવસ પહેલાં, એનાથી ઓછું પ્રખ્યાત પણ એટલું જ મહત્ત્વ ધરાવતો સત્યાગ્રહ જે મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલ્યો, એ કયો હતો.
જવાબ-૬૮
નાસિકમાં કલાકરમ મંદિરમાં મંદિર પ્રવેશની ચળવળની શરૂઆત કરવામાં આવી હતી.
સવાલ-૬૯
સાયમન કમીશનનો રિપોર્ટ કયારે બહાર પાડવામાં આવ્યો હતો !
(સૌજન્ય :KHOJEDU.NET)