(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૭૭. મંદિર પ્રવેશ બિલને રંગા અય્યર કુમારે રજૂ કર્યું, જે બિલ કોંગ્રેસનું સમર્થન નહીં હોવાના કારણે અને બ્રિટીશરોની ઈચ્છા શક્તિ નહીં હોવાના કારણે પાછળ ધકેલાઈ ગયું. ?
જવાબ-૭૭
ર૪મી માર્ચ ૧૯૩૩.
સવાલ-૭૮
મુંબઈમાં દાદરમાં આંબેડકરે જે ઘર એમણે પોતાના કુટુંબ માટે અને પુસ્તકો માટે બનાવેલ એને શું નામ આપવામાં આવ્યો હતો.?
(સૌજન્ય :KHOJEDU.NET)