પુણે, તા.૨૫
પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રવાસી ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૩૦ રન કર્યા હતા જેના જવાબમાં ભારતે ૪૬ ઓવરમાં ચાર વિકેટે ૨૩૨ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી આ મેચમાં જીત મેળવવામાં દિનેશ કાર્તિક અને શિખર ધવનની ચાવીરુપ ભૂમિકા રહી હતી. કાર્તિકે અણનમ ૬૪ અને ધવને ૬૮ રન કર્યા હતા. ત્રણ મેચોની શ્રેણીમાં હવે બંને ટીમો એક એક મેચ જીતી ચુકી છે. પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી.
ભારતીય બોલરોની ઉમદા બોલિંગ વચ્ચે લાથમ (૩૮)ઘ ગ્રાન્ડહોમ (૪૧) અને નિકોલ્સ (૪ર)ની ઉપયોગી ઈનિંગની મદદથી અત્રે રમાયેલી બીજી વન-ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે નિર્ધારિત પ૦ ઓવરમાં નવ વિકેટે ર૩૦ રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ સ્કોર બોર્ડ
ગુપ્ટીલ કો. ધોની બો. ભુવનેશ્વર ૧૧
મુનરો બોલ્ડ ભુવનેશ્વર ૧૦
વિલિયમ્સન એલબી બુમરાહ ૦૩
ટેલર કો. ધોની બો. પંડ્યા ર૧
લાથમ બોલ્ડ અક્ષર ૩૬
નિકલ્સ બોલ્ડ ભુવનેશ્વર ૪ર
ગ્રાન્ડહોમ કો. બુમરાહ બો. ચહલ ૪૧
સાતંનર કો. કોહલી બો. યુમરાહ ર૯
મિલને એલબી ચહલ ૦૦
સોથી અણનમ રપ
બોલ્ટ અણનમ ૦ર
વધારાના ૦૮
પ૦ ઓવર ૯ વિકેટ ર૩૦
વિકેટ પતન : ૧/ર૦, ર/રપ, ૩/ર૭, ૪/પ૮, પ/૧૧૮, ૬/૧૬પ, ૭/૧૮૮, ૮/૧૮૮, ૯/રર૦
બોલિંગ :
ભુવનેશ્વર ૧૦-૦-૪૫-૩
બુમરાહ ૧૦-૨-૩૮-૦
જાધવ ૮-૦-૩૧-૦
પંડ્યા ૪-૦-૨૩-૧
અક્ષર ૧૦-૧-૫૪-૧
ચહલ ૮-૧-૩૬-૨
ભારત સ્કોરબોર્ડ
રોહિત કો.મુનરો
બો.સાઉથી ૦૭
ધવન કો.ટેલર બો.મિલને ૬૮
કોહલી કો.લાથમ
બો. ગ્રાન્ડહોમ ર૯
કાર્તિક અણનમ ૬૪
હાર્દિક કો.મિલને
બો.સાતંનર ૩૦
ધોની અણનમ ૧૮
વધારાના : ૧૬
વિકેટ પતન : ૧/રર, ર/૭૯, ૩/૧૪પ, ૪/ર૦૪
બોલિંગ :
સાઉથી ૯-૧-૬૦-૧
બોલ્ટ ૧૦-૦-પ૪-૦
મિલને ૮-૧-ર૧-૧
સાતંનર ૧૦-૦-૩૮-૧
ગ્રાન્ડહોમ ૭-૦-૪૦-૧
મુનરો ર-૦-૧ર-૦