ઓસ્ટ્રેલિયાને હરાવી બાંગ્લાદેશે ઈતિહાસ સર્જ્યોે : શાકીબુલ બન્યો હીરો

ઢાકા, તા.૩૦
યજમાન બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને હરાવી ઈતિહાસ સર્જયો છે. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે વિજય માટે ર૬પ રનનું લક્ષ્યાંક હતું. ત્રીજા દિવસના અંતે ટીમ બે વિકેટે ૧૦૯ રનજ બનાવી મજબૂતીથી લક્ષ્યાંક તરફ આગળ વધતી દેખાઈ રહી હતી. પણ ચોથા દિવસે બાંગ્લાદેશી બોલરોએ ઓસી ટીમને ર૪૪ રનમાં સમેટી ર૦ રનથી વિજય મેળવ્યો. ટીમની આ જીતમાં શાકીબુલ હસન હીરો સાબિત થયો હતો. જેણે પ્રથમ ઈનિંગની જેમ જ બીજી ઈનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી ઈસ્લામે ત્રણ જ્યારે મહેેંદી હસને બે વિકેટ ઝડપી.
સ્કોર બોર્ડ
બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગ – ર૬૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ – ર૧૭
બાંગ્લાદેશ બીજી ઈનિંગ – રર૧
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ
વોર્નર એલબીડબ્લ્યુ શાકીબુલ ૧૧ર
રેઈનશો એલબી હસન પ
ઉસ્માન કો. ઈસ્લામ
બો. શાકીબુલ ૧
સ્મિથ કો. રહીમ
બો. શાકીબુલ ૩૭
હેન્ડસ્કોમ્બ કો.સરકાર
બો. ઈસ્લામ ૧પ
મેક્સવેલ બોલ્ડ શાકીબુલ ૧૪
વેડ એલબી શાકીબુલ ૪
એગર કો.એન્ડ
બો. ઈસ્લામ ર
કમીન્સ અણનમ ૩૩
લિયોન કો.સરકાર
બો. હસન ૧ર
હેઝલવુડ એલબી ઈસ્લામ ૦
વધારાના : ૯
ઓલઆઉટ : ર૪૪
વિકેટ પતન : ૧/૨૭, ૨/૨૮, ૩/૧૫૮, ૪/૧૭૧, ૫/૧૮૭, ૬/૧૯૨, ૭/૧૯૫, ૮/૧૯૯, ૯/૨૨૮, ૧૦/૨૪૪
બોલિંગ :
હસન : ૧૯-૩-૮૦-૨
નાસીર : ૩-૨-૨-૦
શાકીબુલ : ૨૮-૭-૮૫-૫
ઈસ્લામ : ૧૯.૫-૨-૬૦-૩
રહેમાન : ૧-૦-૮-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks