Gujarat

લખતરના ભડવાણા ગામની સગીરા સાથે બળાત્કાર ગુજારાયો

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૭
લખતર તાલુકાના ભડવાણા ગામની સગીરા (ઉ.વ.૧૬)એ લખતર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેના ગામનો અજય રણજીત દેવીપૂજક તેને નાબાલિક હોવાનું જાણવા છતાં લગ્નની લાલચ આપી જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની ઉપર તેની મરજી નહીં હોવા છતાં તેની ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર કરી શરીર સંબંધ બાંધ્યો હતો અને તેને આ કામમાં અમદાવાદના ગણપત અને જયપાલએ મદદ કરી સાથ આપ્યાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં નોંધાવતા ચકચાર મચી છે. ત્યારે આગળની તપાસ ઈન્ચાર્જ સીપીઆઈ કે.એચ. ત્રિવેદી ચલાવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.