
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને જાપાનના મજબૂત સંબંધોનું મહત્ત્વ સમજાવી આ સહયોગ ભારતની સ્વર્ણિમ આવતીકાલ માટે આશારૂપ નિવડશે તેવી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી.
Facebook
0
Twitter
0