નવી દિલ્હી, તા. ૭
અમેરિકાની ટોચની સમાચાર એજન્સી CNNના સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી ભ્રષ્ટ રાજકીય પક્ષોમાં ચોથું સ્થાન ધરાવે છે. ભાજપે આ રેન્કિંગમાં જર્મન નાઝી પાર્ટીને તો પાછળ રાખી છે પરંતુ જાણીતી સરમુખત્યાર રાજકીય પાર્ટીઓ જેવી કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, ધ નેશનલ રેસિસ્ટન્સ મુવમેન્ટ-યુગાન્ડા, ક્યુબાની પ્રોગ્રેસિવ એક્શન પાર્ટીનો ત્રીજો નંબર, વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનન કુઓમિન્ટાંગ તથા ઇટાલીની નેશનલ ફાસિસ્ટ પાર્ટી સાથે ખભેખભા મિલાવ્યા છે.
Facebook
0
Twitter
0