National

CAA મૂળભૂતરીતેરાષ્ટ્રવિરોધી, સરકારનેલાગુનહીંકરવાઅનુરોધ : શશીથરૂર

(એજન્સી)            નવીદિલ્હી, તા.૪

કોંગ્રેસનાસાંસદશશીથરૂરેજણાવ્યુંહતુંકે, નાગરિકસુધારાકાયદો (સીએએ) મૂળભૂતરીતેરાષ્ટ્રવિરોધીછે, માટેતેનેલાગુકરીશકાયનહીં, આમાટેકોંગીનેતાએસરકારનેપણઅનુરોધકર્યોહતો. જેકાયદોદેશનાકોઈપણસમુદાયનેનિશાનબનાવતોહોય, તેરીતેમૂળરીતેદેશવિરોધીછે. કેન્દ્રનીમોદીસરકારેઆકાયદોલાગુકરવોજોઈએનહીં. છેલ્લાબેવર્ષથીઆકાયદાનાનિયમોનક્કીકરવામાંઆવ્યાનથીઅનેકાનૂનલાગુકરવામાંપણઆવ્યોનથી, તેહકીકતજાણીહુંખુશછું. એશિયનન્યુઝઈન્ટરેનશનલકાર્યક્રમખાતેબોલતાંથરૂરેઉક્તવાતજણાવીહતી.

કોંગ્રેસનાસાંસદશશીથરૂરેજણાવ્યુંહતુંકે, આકાયદોજરૂરવિનાદેશનુંવિભાજનકરાવશે. તેમણેસરકારનેઅનુરોધકર્યોહતોકે, આકાનૂનદેશનાસામાજિકઅનેભાઈચારાનામાળખાનેછિન્ન-ભિન્નકરનારોછેઅનેરાષ્ટ્રમાટેજોખમીછે. વધુમાંતૃણમૂલકોંગ્રેસનાસાંસદડોલાસેનેપણજણાવ્યુંહતુંકે, કેન્દ્રસરકારેકૃષિકાયદાનીજેમસીએએકાયદોપણરદ્દકરવોજોઈએ. ગઈકાલેસંસદમાંકેન્દ્રીયમંત્રીએએકપ્રશ્નનાલેખિતમાંજવાબમાંજણાવ્યુંંહતુંકે, નેશનલરજિસ્ટ્રરઓફસિટિઝન્સ (એનઆરસી) સમગ્રરાષ્ટ્રમાંલાગુકરાશેનહીં. ટીએમસીનાસાંસદસેનેજણાવ્યુંહતુંકે, અમનેઆશાછેકે, સરકારેજેમત્રણકૃષિકાયદારદ્‌કર્યાછે, તેમએનઆરસીઅનેસીએએઅંગેનાકાયદાનેપણરદ્દકરશે. હવેઆઅંગેઅંતિમનિર્ણયસરકારેલેવાનોછે. કેન્દ્રદ્વારાત્રણકૃષિકાયદારદ્દકરાયાબાદઘણાંનેતાઓઅનેસામાજિકકાર્યકરોજણાવીચૂકયાછેકે, સરકારેકૃષિકાયદાનીજેમસીએએનેપણરદ્દકરવુંજોઈએ. આકાયદામાંએકધર્મવિશેષનેનિશાનબનાવવામાંઆવ્યોછે. કેટલાકકાર્યકરોઅનેનેતાઓદ્વારાસીએએવિરોધીઆંદોલનનેફરીજીવંતબનાવવાનીપણચેતવણીઆપવામાંઆવીહતી. આકાયદામાંધર્મનાઆધારેભેદભાવકરવામાંઆવ્યોછે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનસહિતનાપાડોશીનાદેશોનાહિન્દુ, શીખોઆકાયદાહેઠળભારતીયનાગરિકત્વમાંગીશકેછે, તેવીજોગવાઈકરવામાંઆવીછે. જેમાંથીમુસ્લિમસમાજનાલોકોનેબાકાતરાખવામાંઆવ્યાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.