Religion

અમદાવાદમાં જમીઅતે ઉલ્માએ ગુજરાતના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં જનરલ સેક્રેટરી મુફ્તી અ.કય્યુમ મનસુરીનું આહ્‌વાન લોકસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા અને એકતરફી મતદાન કરવા મુસ્લિમો કટિબદ્ધ બને

આપણે સાચા મોમિન બનીશું તો આપણી પ્રગતિ થઈને જ રહેશે…