કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયશીપમાં ગગન નારંગે સિલ્વર મેડલ જીત્યો

ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગે કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની પ૦ મીટર રાફઈલ પ્રોન સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. ભારતના સ્વપ્નિલ સુરેશ કુશાલે આ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેન સેસમ્પસને સુવર્ણચંદ્રક જીત્યો. મહિલાઓની રપ મીટર પિસ્ટલ ફાઈનલમાં ભારતના અનુરાજ સિંહને કાંસ્યચંદ્રક મળ્યો. આ પહેલા ગઈ કાલે ભારતે બે સુવર્ણ સહિત પાંચ ચંદ્રક જીત્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks