ડોનાલ્ડ ટ્રમ્પ સુક્ષિશિત અને સભ્ય : ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પુતિને કહ્યું

(એજન્સી) વિએતનામ, તા. ૧૧
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એપીઈએસ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વખાણ કરતાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપ સુક્ષિશિત અને સભ્ય છે. વિએતનામ ખાતેના એપીઈએસ સંમેલનમાં બોલતાં પુતિને કહ્યું કે ટ્રંપ સાથે દ્વિપક્ષીય બેઠક એશિયા-પેસિફિક આર્થિક સહકાર સંમલનમાં થઈ નથી. પુતિને એપીઈએસ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વખાણ કરતાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપ સુક્ષિશિત અને સભ્ય છે.સમિટના અંતે પત્રકારોને માહિતી આપતાં પુતિને કહ્યું કે અમેરિકી-રશિયાના સંબંધોને આગળ ધપાવવા માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. જે રાજ્ય અને તેમના અધિકારી સ્તરે છે. જેથી કરીને સુરક્ષા સહિત આર્થિક વિકાસ જેવા મુદ્દે ચર્ચા કરી શકાય. પુતિને કહ્યું કે ટ્રંપ સાથે દ્વિપક્ષીય બેઠક એશિયા-પેસિફિક આર્થિક સહકાર સંમલનમાં થઈ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks