ગુજરાત ગૌરવ દિન

ગુજરાત ગૌરવ દિન : ગુજરાતના પ૭મા સ્થાપના દિનની  અમદાવાદ શહેરમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. તા.૩૦મી એપ્રિલ અને ૧લી મે એમ બે દિવસ સુધી વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું ગૌરવદિન નિમિત્તે આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારથી જ અમદાવાદમાં વિવિધ સ્થળે લોકાર્પણો-ખાતમુહૂર્ત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તથા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ઉજવણીનો પ્રારંભ કર્યો હતો, તે બાદ શહીદ સ્મારકે સલામી પણ આપી હતી. આ સાથે સાબરમતી રિવરફ્રન્ટ રંગેચંગે ઉજવણી કરાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks