ચેન્નાઈ, તા.૧૮
ભારતના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, હાર્દિક પંડયાની સ્ફોટક ઈનિંગે પ્રથમ વન-ડેમાં ભારતને વિજય અપાવ્યો. પંડયાએ ૬૬ બોલમાં ૮૩ રનની શાનદાર ઈનિંગ રમી અને ધોની સાથે શાનદાર ભાગીદારી કરી સ્કોરને ર૮૧ સુધી પહોંચાડવામાં મદદ કરી કોહલીએ કહ્યું કે, ભારતે ફરી એકવાર સાબિત કર્યું છે કે, તેનો નીચલો મધ્યમક્રમ કેટલો શાનદાર છે.
Facebook
0
Twitter
0