Gujarat

માલવણમાં યુવકે આપઘાત કર્યો પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી

વલસાડ,તા.૧૮
વલસાડના માલવણ અગર ફળિયામાં રહેતા એક યુવકે ફાંસો ખાઇને આપઘાત કર્યા હતો. આ મામલે પરિવારજનોએ વલસાડ ડીવાયએસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે આત્મહત્યા નહિ પરંતુ મર્ડર થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વલસાડનાં માલવણ આગર ફળીયામાં રહેતા અપરણિત યુવાને મોડી સાંજે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારને શંકા જતા લાશને સુરત ખાતે પીએમ કરાવવા માટે રવાના કરી હતી. માલવણ આગર ફળીયામાં રહેતાં ધર્મેશભાઈ પટેલ (ઉ.વ ૩૪) સાંજે અગમ્ય કારણોસર પોતાની ઘરની સામે આવેલ કોઢારની છતના લોખંડના એંગલમાં નાઈલોનની દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.