(એજન્સી) બેંગ્લુરૂ, તા.પ
બેંગ્લુરૂમાં વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે બેંગ્લુરૂના રાજરાજેશ્વરીનગર સ્થિત તેમના ઘરે જ અજાણ્યા શખ્સોએ ત્રણ ગોળી મારી હત્યા કરી હતી. ગૌરી લંકેશ લંકેશપત્રિકાની એડિટર હતી અને તેઓ હિન્દુત્વ બ્રિગેડના આલોચક તરીકે જાણીતા હતા.
Facebook
0
Twitter
0