ભારત પ્રવાસ માટે ઓસી. ટીમ જાહેર સ્ટાર્ક બહાર, ફોકનરનું પુનરાગમન

મેલબોર્ન, તા.૧૮
ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂધ્ધ આગામી મહિને રમાનારી પાંચ મેચોની વન-ડે સિરીઝ માટે ઝડપી બોલર ફોકનર અને કોલ્ટર નાઈલને ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે સ્ટાર્ક પગની ઈજાના કારણે ટીમની બહાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન-ડે અને ત્રણ ટ્‌વેન્ટી-ર૦ મેચોની સિરીઝ ૧૭ સપ્ટેમ્બરથી ૧૩ ઓકટોબર દરમ્યાન રમાશે. સ્ટાર્ક ઉપરાંત હેનરીક્સ, ક્રિસ લિન, હેસ્ટીંગ્સ, અને પેટીન્સન પણ ટીમની બહાર છે. વન-ડે ટીમ : સ્મિથ, વોર્નર, એગર, કાર્ટરાઈટ, કોલ્ટરનાઈલ, કમિન્સ, ફોકનર, ફ્રિન્ચ, હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેક્સવેલ, સ્ટોઈનિસ, વેડ, જમ્પા,
ટ્‌વેન્ટી-ર૦ ટીમ :-
સ્મિથ, વોર્નર, બેહરેડોર્ફ, ક્રિસ્ટિયન, કોલ્ટર નાઈલ, કમિન્સ, ફ્રિન્ચ, હેડ, હેનરિક્સ, મેકસવેલ, ટિમ પેન, કેન રિચર્ડસન, જમ્પા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks