મીરવાઈઝને ઘરમાં નજરકેદ કરાયા, મલિકની ધરપકડ

(એજન્સી) શ્રીનગર, તા.ર૧
અધિકારીઓ દ્વારા હુર્રિયત કોન્ફરન્સ (એમ)ના ચેરમેન મીરવાઈઝ ઉમરફારૂકને તેમના નગીન રેસિડેન્સીમાં નજર કેદમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે કે જેથી તેઓ અલગતાવાદી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ના કરી શકે.
મિરવાઈઝ અને માલિક વયોવૃદ્ધ સઈદ અલી ગિલાની સાથે જોડાયેલા છે, કે જેઓ પણ ઘણાં સમયથી નજરકેદમાં છે અને તેમણે આજે બંધ પાળવાનું કહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks