અમદાવાદ, તા.૨૪
રાજ્યમાં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિને લીધે અનેક વિસ્તારોમાં જાનમાલને નુકસાન થયું છે અને અનેક વાહનવ્યવહારો ખોરવાયા છે. તેમાં રેલ તંત્ર પણ બાકાત રહ્યું નથી. માળિયામિંયાણામાં પાણી ભરાતાં ગણી ટ્રેનોને રદ કરાઈ છે અને કેટલીક આંશિક રદ કરાઈ છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનના વિરમગામ-શામખિયાલી રેલ ખંડ પર માળિયામિંયાણામાં પાણી ભરાવવાથી નીચેની ટ્રેનો ડાયવર્ટ/આંશિક રદ/સંપૂર્ણ રદ
* ડાયવર્ટ ટ્રેનો
નીચેની ટ્રેનો વાયા-ભીલડી-પાલનપુર-મહેસાણા-અમદાવાદ થઈને દોડાવાશે
૧. ર૪ જુલાઈની ૧૯૧૧૬ ભૂજ-દાદર એક્સપ્રેસ
ર. ર૪ જુલાઈની ૧૯૧૧૫ દાદર-ભૂજ એક્સપ્રેસ
૩. રપ જુલાઈની ૧૬૫૦૫ ગાંધીધામ-બેંગ્લુરૂ એક્સપ્રેસ
૪. રપ જુલાઈની ૧૪૩૧૨ ભૂજ-બરેલી એક્સપ્રેસ
પ. રપ જુલાઈની ૨૨૯૨૯ ભૂજ-શાલીમાર એક્સપ્રેસ
૬. ર૪ જુલાઈની ૧૧૦૯૨ પુણે-ભૂજ એક્સપ્રેસ
૭. ર૩ જુલાઈની ૧૨૪૯૦ દાદર-બીકાનેર એક્સપ્રેસ
૮. તા.૨૪ જુલાઈની ૨૨૪૮૪ ગાંધીધામ-જોધપુર વાયા ભીલડી, પાલનપુર, મારવાડ, લુની ડાયવર્ટેડ
૯. ૨૫ જુલાઈની ૭૪૮૪૧ જોધપુર-ભીલડી-ઝાલોરમાં આંશિક ટર્મિનેટ અને ઝાલોર-ભીલડી વચ્ચે સંપૂર્ણ રદ
૧૦. રપ જુલાઈની ૭૪૮૪૨ ભીલડી-જોધપુર વચ્ચે આંશિક ઓરિજીનેટ અને ભીલડી-જોધપુર વચ્ચે આંશિક રદ
* આંશિક ટર્મિનેટ
૧. ૨૫,૨૬,૨૭ જુલાઈની ૫૪૮૦૩ જોધપુર-અમદાવાદ આબુ રોડમાં આંશિક ટર્મિનેટ
ર. ૨૫,૨૬,૨૭ જુલાઈની ૫૪૮૦૬ અમદાવાદ-જોધપુર, અમદાવાદ-આબુ રોડ વચ્ચે રદ
૩. ર૭ જુલાઈની ૫૪૯૨૫ ભૂજ-પાલનપુર, ભીલડીમાં આંશિક રદ અને ટ્રેન નં.૫૪૯૨૬ બનીને પરત જેથી ટ્રેન નં.૫૯૪૨૫ ભીલડી-પાલનપુર વચ્ચે ૨૬,૨૭ જુલાઈના રોજ રદ
૪. ર૭ જુલાઈની ૫૯૪૨૬ પાલનપુર-ભૂજ, એક્સ. ભીલડીથી પ્રારંભ જેનાથી ૫૯૪૨૬ પાલનપુર-ભીલડી વચ્ચે રદ
પ. ર૪ જુલાઈની ૧૧૦૯ર પુણે-ભૂજ, ડાયવર્ટેડ રૂટને લીધે અમદાવાદમાં આંશિક ટર્મિનેટ અને ભૂજ-અમદાવાદ વચ્ચે રદ
૬. ર૬ જુલાઈની ૧૧૦૯૧ ભૂજ-પુણે, ભૂજને બદલે એક્સ. અમદાવાદથી પ્રારંભ અને ભૂજ-અમદાવાદ વચ્ચે રદ રહેશે.
* રદ ટ્રેનો
૧. તા.૨૫,૨૬,૨૭ જુલાઈની ૭૯૪૩૧ અમદાવાદ-મહેસાણા ડેમુ
ર. તા.૨૫,૨૬,૨૭ જુલાઈની ૭૯૪૩૭ મહેસાણા-આબુ રોડ ડેમુ
૩. તા.૨૬,૨૭,૨૮ જુલાઈની ૭૯૪૩૮ આબુરોડ-મહેસાણા
૪. તા.૨૬,૨૭,૨૮ જુલાઈની ૭૯૪૩૨ મહેસાણા-અમદાવાદ ડેમુ
પ. તા.રપ,ર૬,ર૭ જુલાઈની ૭૯૪૩૫/૭૯૪૩૬ અમદાવાદ-પાટણ-અમદાવાદ ડેમુ
૬. તા.૨૫,૨૬,૨૭ જુલાઈની ૧૯૪૧૧ અમદાવાદ-અજમેર
૭. તા.૨૬,૨૭,૨૮ જુલાઈની ૧૯૪૧૨ અજમેર-અમદાવાદ
૮. તા.૨૬,૨૭ જુલાઈની ૧૯૧૫૨ ગાંધીધામ-પાલનપુર
૯. તા.૨૫,૨૬,૨૭ જુલાઈની ૧૯૧પ૧ પાલનપુર-ગાંધીધામ
૧૦. તા.૨૫,૨૬ જુલાઈની ૧૯૧૧૫ દાદર-ભૂજ
૧૧. તા.૨૫,૨૬ જુલાઈની ૫૯૪૨પ ભૂજ-પાલનપુર
૧ર. તા.૨૫,૨૬ જુલાઈની ૫૯૪૨૬ પાલનપુર-ભૂજ
૧૩. તા.૨૫,૨૬ જુલાઈની ૧૯૧૧૬ ભૂજ-દાદર
૧૪. તા.ર૬ જુલાઈની ૧ર૯૫૯ દાદર-ભૂજ
૧૫. તા. ર૪ જુલાઈની ૧૨૯૬૦ ભૂજ-દાદર
૧૬. તા. ર૪, રપ જુલાઈની ૨૨૪૮૩ જોધપુર-ગાંધીધામ
૧૭. તા. રપ, ર૬ જુલાઈની ૨૨૪૮૪ ગાંધીધામ-જોધપુર
* રદ ટ્રેનો :
૧. ર૪ જુલાઈની ૭૪૮૩૮ ભીલડી-જોધપુર પેસેન્જર
ર. ર૪ જુલાઈની ૨૨૯૫૬ ભૂજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
૩. ર૪ જુલાઈની ૨૨૯૫૫ બાંદ્રા ટર્મિનેસ-ભૂજ એક્સપ્રેસ
૪. ર૪ જુલાઈની ૦૯૪૫૮ ગાંધીધામ-તિરૂનલવેલી સ્પેશિયલ
પ. રપ જુલાઈની ૧૯૧૫૨ ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ
૬. રપ જુલાઈની ૫૯૪૨૬ પાલનપુર-ભૂજ પેસેન્જર
રિશિડ્યુલ ટ્રેન :
તા. ર૪ જુલાઈની ૧૯૧૧૫ દાદર-ભૂજ એક્સપ્રેસ દાદરથી ૧૮ઃ૩૦ કલાકે ઉપડશે.