ઓક્ટોબર-ર૦૧૭થી રેલવેની ૩જોડી ટ્રેનોનાં સ્ટેટસ તથા નંબરો સુપરફાસ્ટ સ્વરૂપમાં બદલાશે

તા.૧૪
નવેમ્બર-ર૦૧૭થી પશ્ચિમ રેલવેની ૩ મેલ/એકસપ્રેસ ટ્રેનોના સ્ટેટસ તથા ટ્રેન નંબર સુપરફાસ્ટના સ્વરૂપના બદલવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ૧પ ઓકટોબર, ર૦૧૭થી પ્રભાવિત થનાર આગામી સમયસારણીમાં ૩ ટ્રેનોની ગતિ વધારાઈ છે ૧પ આક્ટોબર ર૦૧૭થી પ્રભાવિત થનાર આગામી સમયસારણીમાં પશ્ચિમ રેલવેની ૩ જોડી રેલવેના સ્ટેટસ તથા ટ્રેન નંબર સુપરફાસ્ટના સ્વરૂપમાં બદલવામાં આવશે. ટ્રેનોના પુનઃ નિર્ધારિત નંબરો તથા તેના પ્રભાવમાં આવનારી તારીખો ટ્રેન સંખ્યા ૧૯૦ર૯ બાંદ્રા ટર્મિનસ-મહુવા જંકશન સાપ્તાહિક એક્સપ્રેસનું વર્તમાન નંબર બદલીને ર૭ નવેમ્બર ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૮૯ થઈ જશે તથા ટ્રેન સંખ્યા ૧૯૦૩૦ મહુવા જંકશન-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એકસપ્રેસનું વર્તમાન નંબર બદલીને ૧ ડિસેમ્બર-ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૯૦ થઈ જશે. આ પ્રમાણે ટ્રેન સંખ્યા ૧૯૦૪૯ બાંદ્રા ટર્મિનસ-પટના સાપ્તાહિક એક્સપ્રેસનું વર્તમાન નંબર બદલીને ર૭ નવેમ્બર-ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭૧ થઈ જશે તથા ટ્રેન સંખ્યા ૧૯૦પ૦ પટના-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસનું વર્તમાન નંબર બદલીને ર૯ નવેમ્બર ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭ર થઈ જશે. તથા ટ્રેન સંખ્યા ૧૯૪પ૩ ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ વર્તમાન નંબર બદલીને રર નવેમ્બર-ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭૩ થઈ થશે અને ટ્રેન સંખ્યા ૧૯૪પ૪ પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસનો વર્તમાન નંબર બદલીને રપ નવેમ્બર ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭૪ થઈ જશે તથા આ સમયસારણીમાં પરિવર્તન વગેરે જેવી અન્ય વિગતો નવા સમયસારણી આવ્યા પછી ઉપલબ્ધ કરવામાં આવશેે. તેમ પશ્ચિમ રેલવેની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks