હરારે,તા.ર
સ્ટાનલેકની ઘાતક બોલિંગ બાદ ફ્રિન્ચની સ્ફોટક અર્ધસદીની મદદથી અત્રે રમાયેલી ત્રિકોણીય સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આસાનીથી પાકિસ્તાનને નવ વિકેટે પરાજય આપ્યો છે. ૧૧૭નું લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ ૧૦.પ ઓવરમાં એક વિકેટના ભોગે પ્રાપ્ત કર્યું. ફ્રિન્ચે ૩૩ બોલમાં ૬ સિકસર અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ ૬૮ રન બનાવ્યા. આ પહેલા પાકિસ્તાન નિર્ધારિત ર૦ ઓવરમાં ૧૧૬ રન બનાવી ઓલઆઉટ થયું. સ્ટાનલેકે ચાર ઓવરમાં ફક્ત આઠ રન આપી ચાર વિકેટ ઝડપી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
સ્કોરબોર્ડ પાકિસ્તાન
મો. હફીઝ કો. ફ્રિન્ચ
બો. સ્ટાનલેક ૦
ઝમાન કો. એલેક્સ
બો. સ્ટાનલેક ૬
તલત કો. ફ્રિન્ચ
બો. સ્ટાનલેક ૧૦
સરફરાઝ કો. ફ્રિન્ચ
બો. સ્ટાનલેક ૪
મલિક રનઆઉટ ૧૩
આસિફ બો. સ્ટોઈનીશ રર
શાદાબ કો. હેડ
બો. ટાય ર૯
ફહીમ કો. ટ્રાય
બો. રિચર્ડસન ર૧
નવાઝ કો. એગર
બો. ટ્રાય ૬
હસનઅલી કો. એગર
બો. ટ્રાય ૦
ઉસ્માન અણનમ ૦
વધારાના પ
(૧૯.પ ઓવર ઓલ
આઉટ) ૧૧૬
વિકેટ પતન : ૦/૧, ૧ર/ર, ૧૯/૩, ર૪/૪, ૪૭/પ, ૬૧/૬, ૯ર/૭, ૧૧૪/૮, ૧૧૬/૯, ૧૧૬/૧૦
બોલિંગ :
સ્ટાનલેક ૪-૦-૮-૪
રિચર્ડસન ૪-૦-રર-૧
સ્ટોઈનીશ ર-૦-૧૭-૧
ટ્રાય ૩.પ-૦-૩૮-૩
એગર ૪-૦-ર૭-૦
મેક્સવેલ ૧-૦-૩-૦
ઓસ્ટ્રેલિયા
શોર્ટ કો. તલત
બો. હસન ૧પ
ફ્રિન્ચ અણનમ ૬૮
હેડ અણનમ ર૦
વધારાના ૧૪
(૧૦.પ ઓવર
૧ વિકેટ) ૧૧૭
બોલિંગ :ઉસ્માન ૩-૦-૩૧-૦
મો. નવાઝ ર-૦-રર-૦
હસનઅલી ર-૦-૧૮-૧
શાદાબ ૩.પ-૦-૪૧-૦