પીરાણા ડમ્પિંગ સાઈટમાં આગ લાગતાં ઝેરી ધુમાડાથી લોકોને મુશ્કેલી

બહેરામપુરા, નારોલ અને આસપાસના વિસ્તારના હજારો પરિવાર માટે બીમારીનું ઘર બની ગયેલી અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટને લીધે લોકોનું જીવન દોહ્યલું બની રહ્યું છે બુધવારે સવારે આ ડમ્પિંગ સાઈટમાં આગ લાગતાં ઝેરી ધુમાડો આસપાસ ફેલાઈ જતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. આ આગ હોલાવવા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ મોકલવામાં આવી હતી પરંતુ દુર્ગમ રસ્તા પર કાદવ કીચડને લીધે ગાડીઓ સમયસર આગ સુધી પહોંચી શકી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks