રાહુલ ગાંધીના ચૂંટણી વચનો

(૧) કોંગ્રેસ સત્તા પર આવશે તો, ખેડૂતોની જમીન અને પાકના રક્ષણનો કાયદો અમલી બનાવશે
(૨) કોંગ્રેસ ખેડૂતોને તેમના પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર અને તેમના અધિકારોના રક્ષણની નીતિ અમલી બનાવશે
(૩) કોંગ્રેસ નાના વેપારીઓ અને ઔદ્યોગિક એકમો માટે પ્રોત્સાહક નીતિ લાવશે
(૪) રાજયના લાખો બેરોજગાર યુવાનોને સરકારી અને સ્થાયી નોકરી આપશે
(૫) કોંગ્રેસના શાસનમાં મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારોની જાળવણીને પ્રાધાન્યતા અપાશે
(૬) ભાજપ સરકારના પ્રજાવિરોધી નિર્ણયો રદ કરી વ્યવહારૂ અને પ્રજાના હિતલક્ષી નિર્ણયો અમલી બનાવાશે
(૭) કોંગ્રેસ સત્તા પર આવશે તો, અમે દલિતોને જમીનોના પ્લોટો ફાળવીશું અને તેની નીતિ અમલી બનાવીશું
(૮) રાજયમાં આદિવાસીઓની જમીનોના હક અને અધિકારોની જાળવણી કરી તેઓને જમીન આપીશું
(૯) શિક્ષણમાં ઉઘાડીલૂંટ અને નફાખોરી બંધ કરાવીશું અને સાર્થક શિક્ષણનીતિ અમલી બનાવીશું
(૧૦) કોંગ્રેસના શાસનમાં કોઇપણ સમાજ કે વર્ગને અન્યાય નહી થવા દઇએ, સૌને એકસમાન ન્યાય મળશે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks