કોંગ્રેસ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા જેવો ચહેરો ધરાવતા કાર્યકર સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગળામાં કોંગ્રેસનો ખેસ પહેરી આવેલા આ કાર્યકર સભામાં વારંવાર ઊભા થઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સૂત્રો પોકારી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હતા.
Facebook
0
Twitter
0